NEET · Physics · STD 12 -7. Alternating current
એક શ્રેણી \(L C R\) પરિપથમાં \(10\,mH\) નો ઇન્ડકટન્સ \(L, 1\,\mu F\) નો સંધારક \(C\) અને \(100\,\Omega\) નો અવરોધ \(R\) છે. તો અનુનાદ ઉદભવે તે વખતે આવૃત્તિ \(.......\) છે.
- A \(1.59\,kHz\)
- B \(15.9\,rad / s\)
- C \(15.9\,kHz\)
- D \(1.59\,rad / s\)
Answer & Solution
Correct Answer
(A) \(1.59\,kHz\)
Step-by-step Solution
Detailed explanation
\(L =10 \times 10^{-3}\,H\) \(C =1 \times 10^{-6}\,F\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ લોજીક પરિપથ માટેનો આઉટપુટ (\(Y\)). . . . . . .ને સમતુલ્ય છે.
NEET 2024 Medium - નીચે આપેલાં બ વિધાનો \(A\) અને \(B\) ધ્યાનમાં લો અને સાચો ઉતર શોધો. \(A\). સોલર સેલ માટ, \(I-V\) લાક્ષણિક્રતા આપેલ આલેખનાi \(IV\) (ચોઘા) ચરણામાં છે. \(B\). રિવર્સ બાયસમાં \(p n\) જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ \((\mu A)\) માં મપાય છે.
NEET 2024 Medium - \(1000\) આંટા ધરાવતી કોઇલની સરેરાશ ત્રિજ્યા \(62.8\,cm\) છે. જો કોઇલના તાર દ્વારા વહન થતો પ્રવાહ \(1\,A\) હોય, તો કોઇલના કેન્દ્રમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લગભગ કેટલું હશે? (મુક્ત અવકાશની પરમીએબીલીટી \(=4 \pi \times 10^{-7}\, H / m\))NEET 2022 Easy
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ \(P\) આગબ \(30^{\circ}\) ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) \(B C\) મે સમાંતર ગતિ કરે છે અને \(A C\) બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I:\) ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે. વિધાન \(II:\) ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium
- ફોટોઇલેક્ટ્રિક ધાતુની થ્રેશોલ્ડ આવૃતિ \(\nu_0\) છે. જો આ ધાતુ પર \(4\nu_0\) આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા \(.......h\nu _0\) હશે.NEET 2022 Easy
More PYQs from NEET
- જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, 'ધ અર્થ સમીટ' રિયો ડી જનેરોમાં, આ વર્ષ યોજાયું હતું :NEET 2023 Medium
- નીચેના માંથી કયો આલ્કેન વિખરાયેલા સૂર્યપ્રકાશની હાજરીમાં \(Cl_2\)ની હાજરીમાં ક્લોરીનેશન પર માત્ર એક જ મોનો-ક્લોરો પ્રોડક્ટ આપે છેNEET 2019 Medium
- \(He ^{+}\) અને \(Li ^{2+}\) ની પ્રથમ બોહ્ર કક્ષાની ઊર્જા અને ત્રિજ્યા છે
\(\left[\text {આપેલ છે } R_{H}=2.18 \times 10^{-18} J, a_0=52.9\text{pm}\right]\)NEET 2025 Medium - \(60\) સેકન્ડમાં \(1\) એમ્પિયરના પ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર વિતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ?NEET 2016 Hard
- ખાદ્ય, ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણNEET 2014 Medium
- જ્યારે કોપરને સાંદ્ર \(HNO_3\) સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે શુ ઉત્પન્ન કરે છે?NEET 2016 Medium