NEET · Physics · STD 11 - 13. oscillations
એક સાદા લોલકના ગોળાની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 0.02 જૂલ છે. સંતુલન સ્થિતિમાં સાદા લોલકના ગોળાની ઝડપ આશરે :
(લોલકના ગોળાનું દળ =20 g લો)
- A 0.2 m/s
- B 1.41 m/s
- C 14.1 m/s
- D 2.0 m/s
Answer & Solution
Correct Answer
(B) 1.41 m/s
Step-by-step Solution
Detailed explanation
(B) 1.41 m/s
સાદા લોલકની કુલ ઊર્જા E = 0.02 J આપેલ છે.
લોલકના ગોળાનું દળ, m = 20 g = 0.02 kg.
સંતુલન સ્થિતિમાં, સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે અને કુલ ઊર્જા સંપૂર્ણપણે ગતિ ઊર્જા હોય છે.
\(E=\frac{1}{2} m v^2\)
\(0.02=\frac{1}{2} \times 0.02 \times v^2\)
\(v^2=2\)
\(v=\sqrt{2} \approx 1.41 m / s\).
સાદા લોલકની કુલ ઊર્જા E = 0.02 J આપેલ છે.
લોલકના ગોળાનું દળ, m = 20 g = 0.02 kg.
સંતુલન સ્થિતિમાં, સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે અને કુલ ઊર્જા સંપૂર્ણપણે ગતિ ઊર્જા હોય છે.
\(E=\frac{1}{2} m v^2\)
\(0.02=\frac{1}{2} \times 0.02 \times v^2\)
\(v^2=2\)
\(v=\sqrt{2} \approx 1.41 m / s\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(Q \) વિદ્યુતભાર ધરાવતાં અને \( A \) ક્ષેત્રફળવાળા અલગ કરેલ સમાંતર પ્લેટસ કેપેસિટર \(C \) ની ધાતુની પ્લેટસ વચ્ચેનું સ્થિત વિદ્યુતબળ.....NEET 2018 Easy
- ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
- \(R \) ત્રિજયાની શિરોલંબ લૂપમાં \(m\) દ્રવ્યમાનના કોઇ પદાર્થને કેટલા લઘુતમ વેગથી દાખલ કરાવવો જોઇએ કે જેથી તે લૂપમાં સંપૂર્ણ દાખલ થઇ શકે?NEET 2016 Medium
- જો અજ્ઞાત દ્રવ્ય અને અજ્ઞાત કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ આપેલ હોય તો સ્ફેરોમીટરથી શું માપી શકાય?NEET 2020 Easy
- આપેલ પરિપથ માટે લૂપ \(BCDEB\) માટે કિચોર્ફનો નિયમ લગાવતા સમીકરણ .............. મુજબ મળે
NEET 2020 Medium - .......................... ના લીધે \(p-n\) જંકશન ડાયોડના ડિપ્લેશન ક્ષેત્રની પહોળાઈમાં વધારો થાય છેNEET 2020 Easy
More PYQs from NEET
- પૃથ્વીની સપાટીથી ..... \(km\) ઊંચાઇએ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વપ્રવેગ \(g\) નું મૂલ્ય અનુક્રમે \(-5.4 \times 10^{7} \; Jkg^{-1}\) અને \(6.0\;ms^{-2} \) છે. પૃથ્વીની ત્રિજયા \( 6400\;km\) છે.NEET 2016 Medium
- નર વંદાને માદા વંદાથી ઓળખવા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે?NEET 2018 Medium
- નીચેની પ્રજાતિઓને તેમના સંબંધિત સમુદાય સાથે જોડો
સાચો વિકલ્પ પસંદ કરોપ્રજાતિ સમુદાય (a) ઓફિશ્યુરા (i) મૃદુકાય (b) ફાયસેલિયા (ii) પૃથુકૃમિ (c) પિંકટાડા (iii) શૂળત્વચી (d) પ્લેનેરિયા (iv) કોષ્ઠાંત્રિ NEET 2019 Medium - આંતરકોષરસજાળ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2022 Easy
- જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?NEET 2015 Medium
- હાઇડ્રોજન વર્ણપટમાં બામર અને લાઇમન શ્રેણીઓની અંતિમ તરંગલંબાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium