enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 14. waves and sound
એક સ્વરકાંટાની આવૃતિ \(800 \;{Hz}\) છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ \(9.75 \;{cm}, 31.25\;{cm}\) અને \(52.75\; {cm} \) લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....\(m/s\) હશે?
- A \(500\)
- B \(156 \)
- C \(344\)
- D \(172\)
Answer & Solution
Correct Answer
(C) \(344\)
Step-by-step Solution
Detailed explanation
Here \(\lambda=2\left(l_{2}-l_{1}\right)\) where \(l_{1}=9.75 \mathrm{cm}, l_{2}=31.25 \mathrm{cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R \) ત્રિજયાની શિરોલંબ લૂપમાં \(m\) દ્રવ્યમાનના કોઇ પદાર્થને કેટલા લઘુતમ વેગથી દાખલ કરાવવો જોઇએ કે જેથી તે લૂપમાં સંપૂર્ણ દાખલ થઇ શકે?NEET 2016 Medium
- \(20\, cm ^{2}\) ક્ષેત્રફળ ધરાવતી એક અપરાવર્તિત સપાટી પર \(20\, W / cm ^{2}\) સરેરાસ ફ્લક્ષ ધરાવતો પ્રકાશ લંબરૂપે આપાત થાય છે \(1\) મિનિટ સમય ગાળામાં આ સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા \(............J\) છેNEET 2020 Medium
- એક સાદા લોલકના ગોળાની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 0.02 જૂલ છે. સંતુલન સ્થિતિમાં સાદા લોલકના ગોળાની ઝડપ આશરે :
(લોલકના ગોળાનું દળ =20 g લો)NEET 2026 Medium - એક પોટેન્શિયોમીટર પરિપથમાં \(1.5\, {V}\) નું \(EMF\) ધરાવતા કોષ દ્વારા તારની \(36\,{cm}\) અંતરે સમતોલન બિંદુ મળે છે.જો પ્રથમ કોષને બદલે \(2.5\, {V}\)નું \(EMF\) ધરાવતો બીજો કોષ બદલવામાં આવે તો તારની કઈ લંબાઈએ સંતુલન બિંદુ મળશે? (\(cm\)માં)NEET 2021 Medium
- \(10 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી અને સજ્જઙ રીતે વીંટાળેલ \(100\) આાંટાના ગૂંચળામાંથી \(7\) \(A\)નો પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. . . . . . . . . . હશે. [મુક્તાવકાશ માટે પારગમ્યતા \(4 \pi \times 10^{-7}\) \(SI\) એકમ લો]NEET 2024 Medium
- પૃથ્વીની સપાટીથી ..... \(km\) ઊંચાઇએ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વપ્રવેગ \(g\) નું મૂલ્ય અનુક્રમે \(-5.4 \times 10^{7} \; Jkg^{-1}\) અને \(6.0\;ms^{-2} \) છે. પૃથ્વીની ત્રિજયા \( 6400\;km\) છે.NEET 2016 Medium
More PYQs from NEET
- બેક્ટેરિયામાં કણાભસૂત્રનું કાર્ય કઈ રચનાઓ કરે છે?NEET 2014 Medium
- \(100\) આંટા ધરાવતા \(50\, cm\) લંબાઈનો એક લાંબો સોલેનોઇડ \(2.5 A\) વીજપ્રવાહ ધારીત છે આ સોલેનોઈડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર .................\(...... \times 10^{-5}\;T\) છે \(\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)\)NEET 2020 Medium
- યોગ્ય વિકલ્પ પસંદ કરો. સ્તંભ I - સ્તંભ II
સ્તંભ \(I\) સ્તંભ \(II\) (A) સિનેપ્સિસ સમજાત રંગસૂત્રોને ગોઠવે છે (i) ભાજનોત્તરાવસ્થા \(II\) (B) \(RNA\) અને પ્રોટીનનું સંશ્લેષણ (ii) ઝાયગોટીન (C) ઉત્સેચક રિકોમ્બિનેઝની ક્રિયા (iii) \(G_2\) તબક્કો (D) સેન્ટ્રોમિયર અલગ પડતા નથી પરંતુ ક્રોમેટિડ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે (iv) ભાજનોત્તરાવસ્થા \(I\) (v) પેકીટીન NEET 2015 Medium - આપેલ પરિપથ માટે લૂપ \(BCDEB\) માટે કિચોર્ફનો નિયમ લગાવતા સમીકરણ .............. મુજબ મળે
NEET 2020 Medium - નીચેનામાંથી કયું એક પેરામેગ્નેટિક સંકીર્ણ છે? \((\)At. No. \(Mo = 42, Pt = 78)\)NEET 2013 Medium
- નીચેનામાંથી કયું ICBN ના નિયમોની વિરુદ્ધ છે?NEET 2019 Medium