ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 -6. Electromagnetic induction

એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને \(220\, V\) નાં \(ac\) ઉદગમ સાથે જોડી \(11\, V\) અને \(44\, W\) ઉપર બલ્બને કાર્યરત કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં ગુમાવવાતા પાવર (કાર્યત્વરા) ને અવગણતા, પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો હશે ? (\(\mathrm{~A}\) માં)

  1. A \(0.2\)
  2. B \(0.4\)
  3. C \(2\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(0.2\)

Step-by-step Solution

Detailed explanation

Power loss \(=0\) \(\eta=100 \%\)
Same subject
Explore more questions on app