ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion

એક સ્થિર ટ્રકની અંદર એક ગોળાને દોરી વડે બાંધીને લટકાવેલ છે. ટ્રક અચાનક જમણી બાજુ \(a\) પ્રવેગથી ગતિ કરે છે, તો ગોળાની નવી સ્થિતિ શું થશે?

  1. A ડાબી બાજુ અને શિરોલંબ સાથે \(\sin ^{-1}\left(\frac{\mathrm{g}}{{a}}\right)\) ના ખૂણે 
  2. B ડાબી બાજુ અને શિરોલંબ સાથે \(\tan ^{-1}\left(\frac{ {a}}{\mathrm{g}}\right)\) ના ખૂણે 
  3. C ડાબી બાજુ અને શિરોલંબ સાથે \(\sin ^{-1}\left(\frac{a}{g}\right)\) ના ખૂણે 
  4. D ડાબી બાજુ અને શિરોલંબ સાથે \(\tan ^{-1}\left(\frac{g}{a}\right)\) ના ખૂણે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ડાબી બાજુ અને શિરોલંબ સાથે \(\tan ^{-1}\left(\frac{ {a}}{\mathrm{g}}\right)\) ના ખૂણે 

Step-by-step Solution

Detailed explanation

\(\tan \theta=\frac{\mathrm{F}_{\mathrm{posdo}}}{\mathrm{mg}}=\frac{\mathrm{a}}{\mathrm{g}}\) towards left
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app