ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement

એક સ્ક્રૂગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(:\; 0\, mm\) વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(:\, 52\) કાપાઓ. મુખ્ય સ્કેલ પરનો \(1\, mm\) એ વર્તુળાકાર સ્કેલ પરના \(100\) કાપા બરાબર છે તેમ આપેલ છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ  ...... \(cm\) થશે.

  1. A \(0.52\)
  2. B \(0.026\)
  3. C \(0.26\)
  4. D \(0.052\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(0.052\)

Step-by-step Solution

Detailed explanation

\(L. C.\) \(=\frac{\text { Pitch }}{C . S D}\) \(=\frac{1 m m}{100}=0.01 \,\mathrm{~m}=0.001\, \mathrm{~cm}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app