enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 11. thermodynamics
એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન \(t_2\, ^o C\) છે અને ઓરડાનું તાપમાન \(t_1 \,^o C\) છે. આદર્શ અવસ્થામાં પ્રતિજૂલ વિદ્યુતઊર્જાનો વ્યય થાય ત્યારે, ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે?
- A \(\frac{{{t_2} + 273}}{{{t_1} - {t_2}}}\)
- B \(\;\frac{{{t_1} + {t_2}}}{{{t_2} + 273}}\)
- C \(\;\frac{{{t_1}}}{{{t_1} - {t_2}}}\)
- D \(\;\frac{{{t_1} + 273}}{{{t_1} - {t_2}}}\)
Answer & Solution
Correct Answer
(D) \(\;\frac{{{t_1} + 273}}{{{t_1} - {t_2}}}\)
Step-by-step Solution
Detailed explanation
Temperature inside refrigerator \( = {t_2}{\,^ \circ }C\) Room temperature \( = {t_1}{\,^ \circ }C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશના ક્યાં રંગની તરંગ લંબાઈ મહત્તમ છે?NEET 2019 Easy
- નીચેના ઉપકરણોમાંથી ક્યામાં એડી-પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી?NEET 2019 Easy
- એક અજ્ઞાત ન્યુક્લિયસની ન્યુક્લિયર ઘનતા \(2.29 \times 10^{17} kg / m ^3\) અને દળ \(19.926 \times 10^{-27} kg\) છે. તેનો દળ આંક A આશરે ____________ હશે :
(\(R_0=1.2 \times 10^{-15} m ; 4 \pi=12.56\) લો)NEET 2026 Hard - એક વાહન \(x\)નું અડધું અંતર \(v\) ઝડપથી અને બાકીનું અંતર \(2 v\) ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ \(........\) છે.NEET 2023 Medium
- બે સમાન કાર \(A\) અને \(B\) ની ગતિ ઊર્જા અનુક્રમે 100 J અને 225 J છે. બ્રેક લગાવતા, કાર A 1000 m પછી અટકે છે અને કાર B 1500 m પછી અટકે છે. જો કાર A અને B પર બ્રેક દ્વારા લાગુ પડેલા બળો અનુક્રમે \(F _{ A }\) અને \(F _{ B }\) હોય, તો ગુણોત્તર \(F _{ A } / F _{ B }\) ....છે :NEET 2025 Easy
- ત્રણ સમાન ઉષ્મા વાહક સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડેલા છે. બાજુના સળિયાઓની ઉષ્મા વાહકતા \(2 K\) છે, જ્યારે મધ્યના સળિયાની ઉષ્મા વાહકતા \(K\) છે. જોડાણનો ડાબો છેડો \(3 T\) તાપમાન પર અને જમણો છેડો \(T\) તાપમાન પર જાળવી રાખેલ છે. સળિયાઓ બહારથી ઉષ્મા રીતે અવાહક કરેલા છે. સ્થાયી અવસ્થામાં, ડાબા જોડાણ પાસે તાપમાન \(T_1\) અને જમણા જોડાણ પાસે તાપમાન \(T_2\) છે, તો ગુણોત્તર \(T_1 / T_2\) કેટલો હશે?
NEET 2025 Hard
More PYQs from NEET
- એક 15 kg દળ ધરાવતી પેટીને સ્થિર ટ્રોલીના તળિયા પર રાખેલી છે. પેટી અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.12 છે. પેટી ટ્રોલી પર સ્થિર સ્થિતિમાં જળવાઈ રહે તે રીતે ટ્રોલીને __________ \(m s^{-2}\) મહત્તમ પ્રવેગ સાથે સાક્ષિતિજી ગતિ કરાવી શકાશે? (g = 10 \(m/s^2\))NEET 2026 Hard
- ગુણાકાર \(\overrightarrow{\mathrm{F}} =\mathrm{q}(\vec{v} \times \overrightarrow{\mathrm{B}})\) \(=\mathrm{q} \vec{v} \times\left(\mathrm{B} \hat{i}+\mathrm{B} \hat{j}+\mathrm{B}_{0} \hat{k}\right)\) માં \(\mathrm{q}=1,\) \(\vec{v}=2 \hat{i}+4 \hat{j}+6 \hat{k}\) અને બળ \(\overrightarrow{\mathrm{F}}=4 \hat{i}-20 \hat{j}+12 \hat{k}\) \(\vec{B}\)નું સંપૂર્ણ સમીકરણ શું હશે?NEET 2021 Medium
- એકદળી પ્રકાંડની રચનાને અનુલક્ષીને જે વિધાન સાચું નથી, તે શોધો.NEET 2025 Easy
- નીચે આપેલ બંધારણમાં \(\pi -\)બંધ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા .....
NEET 2015 Medium - એક કસનળીમાં ક્ષાર (મીઠું) લઈને, તેમાં મંદ \(H _2 SO _4\) ના થોડા ટીપાં ઉમેરવામાં આવ્યાં, જેનાથી રંગહીન બાષ્પ ઉત્પન્ન થઈ, જે વિનેગર જેવી ગંધ ધરાવતી હતી. આ બાષ્પે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવ્યું. નીચેનામાંથી સાચો ઋણાયન ઓળખો :NEET 2026 Hard
- વાદળી અને સફેદ પસંદગીયુક્ત સૂચકો વિકસાવવામાં આવ્યા છે, જે રંગકારક આધારકની હાજરીમાં રંગ ઉત્પન્ન કરવાની તેમની ક્ષમતાના આધારે પુનઃસંયોજક વસાહતોને બિન-પુનઃસંયોજક વસાહતોથી અલગ પાડે છે.
આ પદ્ધતિ વિશે નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: વાદળી રંગની વસાહતો પ્લાઝમિડમાં DNA ઇન્સર્ટ ધરાવે છે અને તેમને પુનઃસંયોજક વસાહતો તરીકે ઓળખવામાં આવે છે.
વિધાન II: વાદળી રંગ વિનાની વસાહતો પ્લાઝમિડમાં DNA ઇન્સર્ટ ધરાવે છે અને તેમને પુનઃસંયોજક વસાહતો તરીકે ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Medium