NEET · Physics · STD 12 - 13. Nuclei
એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X}\) નીચે મુજબનાં ક્રમમાં એક તત્ક્ષણિક ક્ષય પામે છે. \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X} \rightarrow {}_{\mathrm{Z}-1}{\mathrm{B}} \rightarrow {}_{\mathrm{Z}-3 }\mathrm{C} \rightarrow {}_{\mathrm{Z}-2} \mathrm{D}\), જ્યાં \(\mathrm{Z}\) એ \(X\) નો પરમાણુક્રમાંક છે. ઉપરોક્ત ક્રમમાં ક્ષય પામતા શક્ય કણો \(.....\) હશે.
- A \(\alpha, \beta^{-}, \beta^{+}\)
- B \(\alpha, \beta^{+}, \beta^{-}\)
- C \(\beta^{+}, \alpha, \beta^{-}\)
- D \(\beta^{-}, \alpha, \beta^{+}\)
Answer & Solution
Correct Answer
(C) \(\beta^{+}, \alpha, \beta^{-}\)
Step-by-step Solution
Detailed explanation
\(\beta^{+}\)decreases atomic number by \(1\) \(\alpha\) decreases atomic number by \(2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2 \;{kg}\) દળ અને \(50 \;{cm}\) ત્રિજ્યાનો ઘન નળાકાર \(30^{\circ}\) ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(4 \;m/s\) છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર (\(m\) માં) કાપ્યું હશે?NEET 2019 Medium
- પોલારાઇઝરમાંથી પસાર થયા પછી, \(I\) તીવ્રતાનો એક રેખીય ધ્રુવીભૂત પ્રકાશ એ પોલરાઇઝર સાથે \(30^{\circ}\)નો ખૂણો બનાવતા એનાલાઈઝર પર પડે છે. એનાલાઈઝરમાંથી ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા કેટલી હશે?NEET 2022 Easy
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણનો એક પૂર્ણ કંપન દરમ્યાન સરેરાશ વેગ કેટલો થશે?NEET 2019 Easy
- વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર ચાર્જ કરવામાં આવી રહ્યું છે, જેથી તેની પ્લેટો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમય સાથે અચળ દરે વધી રહી છે. સ્થાનાંતરણ પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ________ છે :NEET 2025 Medium
- સ્થિર રહેલ \(5 \;\mathrm{m}\) દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે \(m\) દળના પદાર્થ એકબીજાને લંબ રીતે \(v\) વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા (\(J\) માં) મુક્ત થઈ હશે?NEET 2019 Medium
- એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય \(\alpha\) એ \(1.4 \times 10^{17} \;s\) છે જો એક નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા \(2.0 \times 10^{21}\) હોય તો આ નમૂનાની એક્ટિવિટી મેળવોNEET 2020 Medium
More PYQs from NEET
- આયર્ન કાર્બોનિલ \(Fe(CO)_5\) શું છે?NEET 2018 Medium
- આ પૈકીનું કયું વિધાન ખોટું છે ?NEET 2018 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ઉત્પાદકતા I. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરવુ B. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા II. ઉપભોકતાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર C. કુલ પ્રાથમિક ઉત્પાદકતા III. જૈવભાર ઉત્પાદનનો દર D. દ્વિતીયક ઉત્પાદકતા IV. પ્રકાશસંશ્વેષણ દરમ્યાન કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર NEET 2026 Easy - નીચે બે વિધાનો આપેલાં છે: જેમાં એકને વિધાન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે: વિધાન \(A\):\(FSH\) સ્ત્રીઓમાં અંડપુટીકાઓ પર અને પુરુષોમાં લેડિગના કોષો પર કાર્ય કરે છે. કારણા \(R\) : સ્ત્રીઓમાં વૃદ્વિ પામતી અંડપુટીકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે જ્યારે પુરુષોંમાં આાંતરાલીય કોષો એન્ડ્રોજન્સ સ્ત્રાવ કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- અક્ષીય જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?NEET 2023 Medium
- નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?NEET 2019 Easy