enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 13. Nuclei
એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ \(30 \) મિનિટ છે.તે પદાર્થનો \( 40 \%\) અને \(85 \%\) ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?
- A \(45\)
- B \(60\)
- C \(15\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(B) \(60\)
Step-by-step Solution
Detailed explanation
\(N_{0}=\) Nuclei at time \(t=0\) \(N_{\mathrm{1}}=\) Remaining nuclei after \(40 \%\) decay
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \(25\; \mathrm{cm}\) છે. તેમાં એક સપાટીની વક્રતાત્રિજ્યા બીજી સપાટીની વક્રતાત્રિજ્યા કરતાં બમણી છે. જો તેનો વક્રીભવનાંક \(1.5\) હોય તો તેની વક્રતાત્રિજ્યા કેટલી હશે?NEET 2019 Medium
- \(M\) દ્રવ્યમાન તથા \(R\) ત્રિજયાની એક તકતી પર \(R\) વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે, કે જેથી તેનો પરિઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકીના ભાગનો, તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શું થશે?NEET 2016 Hard
- પરિપથમાં દર્શાવ્યા મુજબ સરકતો સંપર્ક \(C\) પોટેન્શિયોમીટર તાર \(( AB )\) ના \(A\) થી લંબાઇના ચોથા ભાગ પર છે. જો તાર \(AB\) નો અવરોધ \(R _0\) હોય, તો પછી અવરોધ \(R\) વચ્ચેનો સ્થિતિમાનનો ઘટાડો \(( V )\) કેટલો હશે?
NEET 2022 Medium - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં \(5 \,\mathrm{~A}\) નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન \(10^{5} \, \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર \(20 \, \mathrm{~cm}\) છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... \(\times 10^{-20} \,N\) હશે.
NEET 2021 Medium - હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ 1.73 વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના કોણે આપાત થાય છે. તો -NEET 2025 Medium
- એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે \( 40 \;cm\) અને \( 4\; cm \) છે. ઓબ્જેકિટવથી \(200 \; cm\) દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર (\(cm\) માં) કેટલું હોવું જોઇએ?NEET 2016 Medium
More PYQs from NEET
- રસાયણિક પ્રકિયા માટે \(\mathrm{N}_{2}(\mathrm{g})+3 \mathrm{H}_{2}(\mathrm{g}) \rightleftharpoons 2 \mathrm{NH}_{3}(\mathrm{g})\) સાચો વિકલ્પ કયો છે ?NEET 2019 Hard
- \(DNA\)માં એક પ્રત્યાંકન એકમને પ્રાથમિક રીતે ત્રણ પ્રદેશોંમાં વ્યાખ્યાયિત કરાય છે અને તેઓ આ સંદર્ભ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છેડા દર્શાવે છે;NEET 2024 Medium
- સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?NEET 2023 Easy
- પ્રક્રિયા જેમાં ભિન્ન ઉદવિકાસય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉદવિકાસ પામે છે તેને શું કહે છે?NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : \(Bt\) વિષ એ ચોક્ડસ કટક જૂથ પર નિર્ભર કરે છે અને \(Cry IAc\) જનીન દ્વારા સાંકેતન પામે છે. વિધાન \(II\) : \(Bt\) વિષ એ બેસિલસ થુરિન્જિએન્સિસમાં વિષ્કિય પ્રોટોક્સિન સ્વરૂપે હ્યોય છે. તેમ છતાં, કીટક દ્વારા ખવાયા પછી આ નિષ્ફ્રિય પ્રોટોક્સિન, કીટકના આંતરડામાં ઍસિડિક \(pH\) ને કારણે સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. ઉ૫રનાં વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચેનામાંથી કયા પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા સાચા દેહકોષ્ઠી પ્રાણીઓ છે?NEET 2019 Easy