NEET · Physics · STD 12 - 13. Nuclei
એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય \(\alpha\) એ \(1.4 \times 10^{17} \;s\) છે જો એક નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા \(2.0 \times 10^{21}\) હોય તો આ નમૂનાની એક્ટિવિટી મેળવો
- A \(10^{3}\;Bq\)
- B \(10^{4} \;Bq\)
- C \(10^{5}\;Bq\)
- D \(10^{6} \;Bq\)
Answer & Solution
Correct Answer
(B) \(10^{4} \;Bq\)
Step-by-step Solution
Detailed explanation
The activity (A) is defined as the rate of decay of radioactive substance. \(A=-\frac{d N}{d t}=N \lambda\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........NEET 2016 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે. એકને કથન \(A\) અને બીજાને કારણા \(R\) વડે દર્શાવેલ છે. કथન \(A: 4 \times 10^{-6} \mathrm{C}\) \(m\)ના મૂલ્યની દ્રી-ધ્રુવી ચાકમાત્રા \(\vec{P}\). ધરાવતી દ્રી-ધ્રુવીના કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે \((r)\) રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન \((\mathrm{V}) \pm 9 \times 10^3 \mathrm{~V}\) છે. \(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { SI એકમ }\right]\) કારણ \(R: V= \pm \frac{2 P}{4 \pi \epsilon_0 r^2}\), જ્યાં \(r\) એ કોઈ અક્ષીય બિંદુનું ત્રિજ્યાવર્તી દિશામાં અંતર છે કે જે દ્વિ-ધ્રુવીનાં કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
- દોરી સાથે બાંધેલ \(m\) દળનો પદાર્થ \(r\) ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ \(\sqrt{7 gr }\) હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... \(mg\) હોયNEET 2020 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ I સૂચિ II (A) યંગનો સ્થિતિસ્થાપકતા-અંક (I) \(\frac{\Delta d}{\Delta L}\left(\frac{L}{d}\right)\) (B) દબનીયતા (II) \(\frac{F L}{A(\Delta L)}\) (C) કદ સ્થિતિસ્થાપકતા ગુણાંક (III) \(-\frac{1}{\Delta P}\left(\frac{\Delta V}{V}\right)\) (D) પોઇસનનો ગુણોત્તર (IV) \(-P\left(\frac{V}{\Delta V}\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Hard - એક લોજીક પરિપથનો આઉટપુટ \(Y\) નીચે સત્યાર્થ સારણી (ટેબલ) અનુસાર મળે છે.
આઉટપુટ \(Y\) માટેનો સંબંધ. . . . . . . . થશે.\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) NEET 2024 Medium - એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ \(30 \) મિનિટ છે.તે પદાર્થનો \( 40 \%\) અને \(85 \%\) ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છેNEET 2015 Medium
- \(100 \Omega\) અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર 1 mA વિદ્યુતપ્રવાહ માટે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. તેને 0−10 A રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જરૂરી શંટ ____________ છે :NEET 2026 Easy
- રાંધવાના તાપમાને કૃત્રિમ મીઠાઈ સ્થિર છે અને તે કઈ કેલરી પ્રદાન કરતી નથીNEET 2019 Easy
- નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સંકળાયેલા નથી?
A. એસ્પરજીલસ નાઇઝર
B. લેક્ટોબેસિલસ
C. ટ્રાઇકોડર્મા પોલીસપોરમ
D. સેકેરોમાયસીસ સેરેવિસી
E. પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - શંકુ __________ માં જોવા મળે છે.NEET 2020 Medium
- અંડાશય અર્ધ-અધ:સ્થ હોય છે.NEET 2020 Easy