ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics

એક પૂર્ણતરંગ રેક્ટિફાયર પરિપથ બે \(p-n\) જંકશન ડાયોડ, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર, સંધારક અને લોડ અવરોધ ધરાવે છે. આમાંથી ક્યો ઘટક રેક્ટિફાઈડ આઉટપુટમાંથી \(ac\) રીપલ દૂર કરે છે?

  1. A લોડ અવરોધ
  2. B સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર
  3. C \(p-n\) જંકશન ડાયોડ
  4. D સંધારક
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) સંધારક

Step-by-step Solution

Detailed explanation

Capacitor used to remove \(AC\) ripples from Rectifier output.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app