enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 12. atoms
એક પરમાણુની કોઈ એક કક્ષામાં ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા \(-3.4\;eV\) છે. તેની ગતિ અને સ્થિતિઊર્જાઓ અનુક્રમે શું થાય?
- A \(-3.4\;eV, -3.4 \;eV\)
- B \(-3.4\; e V,-6.8\; e V\)
- C \(3.4 \;eV, -6.8\; eV\)
- D \(3.4\; eV, 3.4 \;eV\)
Answer & Solution
Correct Answer
(C) \(3.4 \;eV, -6.8\; eV\)
Step-by-step Solution
Detailed explanation
\(TE =-3.4\; eV\) \(\mathrm{KE}=-\mathrm{T.E} \quad \mathrm{PE}=2 \mathrm{TE}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથ કયા લોજિક ગેટ જેવુ કાર્ય કરે?
NEET 2019 Medium - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ \(P\) આગબ \(30^{\circ}\) ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) \(B C\) મે સમાંતર ગતિ કરે છે અને \(A C\) બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
NEET 2024 Medium - \(A\) અને \(B\) બે કણો ક્રમશઃ \({r_A}\) અને \({r_B}\) ત્રિજ્યાના સમકેન્દ્રિય વર્તુળો પર અનુક્રમે \({v_A}\) અને \({v_B}\) ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તેઓનો ભ્રમણ આવર્તકાળ સમાન છે. \(A\) ની કોણીય ઝડપ થી \(B\) ની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થશે?NEET 2019 Medium
- એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય \(\alpha\) એ \(1.4 \times 10^{17} \;s\) છે જો એક નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા \(2.0 \times 10^{21}\) હોય તો આ નમૂનાની એક્ટિવિટી મેળવોNEET 2020 Medium
- બે પારદર્શક માધ્યમો \(A\) અને \(B\) ને સમતલ સપાટી થી છૂટા પાડવામાં આવેલ છે. આ માધ્યમોમાં, પ્રકાશની ઝડપ અનુક્રમે \(1.5 \times 10^{8} m / s\) અને \(2.0 \times 10^{8} m / s\) છે. આ માધ્યમો માટે ક્રાતિ કોણ \(......\) હશે.NEET 2022 Medium
- આપેલ લોજિક પરિપથ માટે ક્યું સત્યાર્થતા કોષ્ટક સાચું છે?
NEET 2023 Medium
More PYQs from NEET
- \(88\; cm\) ના એક તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈઓમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. આ એલ્યુમિનિયમના સળિયાની અજ્ઞાત લંબાઈ(\(cm\) માં) કેટલી હશે? \(({\alpha _{Cu}} = 1.7 \times {10^{ - 5}}\,{K^{ - 1}}\) અને \({\alpha _{Al}} = 2.2 \times {10^{ - 5}}\,{K^{ - 1}})\)NEET 2019 Medium
- પ્રતિવર્તી પ્રક્રિયા \(N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + \) heat માટે સંતુલન પુરોગામી દિશામાં .......... દ્વારા ખસે.NEET 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ગોલ્ગી પ્રસાધનનું પ્રાથમિક કાર્ય અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થોને પેકેજ કરવાનું અને તેને આંતરકોષીય લક્ષ્યો અને કોષની બહાર પહોંચાડવાનું છે.
કારણ (R) : અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થો ધરાવતી પુટિકાઓ ગોલ્ગી પ્રસાધનની સિસ સપાટી સાથે જોડાય છે, અને તેઓ સુધારિત થાય છે અને ગોલ્ગી પ્રસાધનની ટ્રાન્સ સપાટી પરથી મુક્ત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - ગોલ્ગી પ્રસાધન શેમાં ભાગ લે છે ?NEET 2018 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી. વિધાન \(II\) : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- ઑક્સિડેટીવ ફૉસ્ફોરાયલેશન એ \(...........\)NEET 2016 Medium