ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 13. oscillations

એક પર્યાપ્ત ઉંચાઇના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે, જે સાદા આવર્ત દોલકની જેમ મુક્તતાથી આગળ-પાછળ ગતિ કરી શકે છે. તેના સમતોલન સ્થાનથી \(5\;m\) અંતરે આ લોલકનો પ્રવેગ \(20\; m/s^2 \) છે. આ દોલનનો આવર્તકાળ કેટલો થાય?

  1. A \(2\pi\;s\)
  2. B \(\pi \;s\)
  3. C \(1\;s\)
  4. D \(2\;s\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\pi \;s\)

Step-by-step Solution

Detailed explanation

Magnitude of acceleration of a particle moving in a \(SHM\) is, \(|a|=\omega^{2} y ;\) where \(y\) is amplitude. \(\Rightarrow \quad 20=\omega^{2}(5) \Rightarrow \omega=2 \mathrm{rad} \mathrm{s}^{-1}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app