NEET · Physics · STD 12 - 3. current electricity
એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ \(100 \,cm\) છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે \(50\,cm\) અને \( 10\,cm \) અંતરે મળે છે. \(emf\) નો ગુણોત્તર કેટલો મળે?
- A \(5:4\)
- B \(3:4\)
- C \(3:2\)
- D \(5:1\)
Answer & Solution
Correct Answer
(C) \(3:2\)
Step-by-step Solution
Detailed explanation
Suppose two cells have emfs \(\varepsilon_{1}\) and \(\varepsilon_{2}\) \(\left(\text { also } \varepsilon_{1}>\varepsilon_{2}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈપણ સમયે, કણના \(x\) અને \(y\) યામ અનુક્રમે \(x=5t-2t^{2}\) અને \(y=10t\) છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. \(t =2\,s\) પર કણનો પ્રવેગ (\(m/sec^2\) માં) કેટલો હશે?NEET 2017 Medium
- દર્શાવેલ લોજીક પરિપથ માટે સત્યાર્થ સારણી .......... છે
NEET 2020 Medium - \(10\, cm\) ત્રિજ્યાનો એક ગોલીય વાહક સમાન રીતે વિતરિત \(3.2 \times 10^{-7} \,C\) વિજભાર ધરાવે છે આ ગોળાના કેન્દ્રથી \(15 \,cm\) અંતરે રહેલા બિંદુ પર વિદ્યુતક્ષેત્રનું માન શું હશે ? \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- નીચે દર્શાવેલ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શવવાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી ચાર જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. \(1, 2,3\) અને \(4\) વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજુ કરતો વક્ર\(.....\) છે.
NEET 2022 Medium - એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ \({i }_{b}\) ........ હોય છે.NEET 2020 Medium
- જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો, પરપોટાની અંદરનું દબાણNEET 2022 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Easy
- નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા \(1.73\,\) છે ?NEET 2013 Hard
- તિતિઘોડા ની જાતિની વસ્તીમાં, કેટલાક સભ્યોનો રંગસૂત્ર નંબર 23 છે અને કેટલાક અન્ય સભ્યો 24 રંગસૂત્રો ધરાવે છે. આ જાતિમાં 23 અને 24 રંગસૂત્ર ધરાવતા સભ્યો છે:NEET 2026 Easy
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A) ટેરોફાયલમ (I) હેગ ફીશ (B) મેગ્ઝિન (II) કરવત માછલી (C) પ્રિસ્ટિસ (III) એન્જલ ફીશ (D) એક્ઝોસીટસ (IV) ઉડતી માછલી NEET 2024 Medium - \(m\) દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારેNEET 2019 Medium
- નીચેના સંયોજનોને ધ્યાનમાં લો:
\(\underline KO _2, H _2 \underline O _2\) અને \(H _2\underline SO _4\).
તેમાં રેખાંકિત તત્ત્વોની ઑક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે છે,NEET 2025 Easy