ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance

એક પદાર્થના અણુની કાયમી દ્વિ-ધુર્વીય ચાકમાત્રા \(p\) છે. એક તીવ્ર સ્થિત વિદ્યુતક્ષેત્ર \(E\) આપીને આ પદાર્થના એક મોલને ધુર્વીભૂત કરવામાં આવે છે.એકાએક આ ક્ષેત્રની દિશા \(60°\) ખૂણા જેટલી બદલવામાં આવે છે.જો \(N\) એવોગેડ્રો અંક હોય,તો આ ક્ષેત્ર વડે થતું કાર્યનો જથ્થો છે.

  1. A \(\frac{1}{2}NpE\)
  2. B \(NpE\)
  3. C \(\;\frac{3}{2}NpE\)
  4. D \(2NpE\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{1}{2}NpE\)

Step-by-step Solution

Detailed explanation

\((\vec{U})=-\vec{p} \cdot \vec{E}=-p E \cos \theta\) \(W=\Delta U\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app