NEET · Physics · STD 11 - 13. oscillations
એક પદાર્થ \(‘n'\) આવૃત્તિ સાથેની સરળ આવર્ત ગતિ કરે છે, તેની સ્થિતિઊર્જાની આવૃત્તિ \(....\) હશે.
- A \(\mathrm{n}\)
- B \(3 \mathrm{n}\)
- C \(2 \mathrm{n}\)
- D \(4 \mathrm{n}\)
Answer & Solution
Correct Answer
(C) \(2 \mathrm{n}\)
Step-by-step Solution
Detailed explanation
Displacement equation of \(SHM\) of frequency \('n'\) \(\mathrm{x}=\mathrm{A} \sin (\omega \mathrm{t})=\mathrm{A} \sin (2 \pi \mathrm{nt})\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(3 \;kg \) દળ અને \( 0.2 \;m\) ત્રિજયાનો એક ઘન ગોળો \(7\; m\) ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા (\(J\) માં) કેટલી થાય?NEET 2017 Medium
- એક \(12\; cm\) ત્રિજ્યા ધરાવતો ગોળાકાર કાળો પદાર્થ \(500\;K\) તાપમાને \(450\;W\) પવારનું ઉત્સર્જન કરે છે. જો તેની ત્રિજયા અડધી અને તાપમાન બમણું કરતાં ઉત્સર્જિત પાવર વોટમાં કેટલો થાય?NEET 2017 Medium
- \(88\; cm\) ના એક તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈઓમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. આ એલ્યુમિનિયમના સળિયાની અજ્ઞાત લંબાઈ(\(cm\) માં) કેટલી હશે? \(({\alpha _{Cu}} = 1.7 \times {10^{ - 5}}\,{K^{ - 1}}\) અને \({\alpha _{Al}} = 2.2 \times {10^{ - 5}}\,{K^{ - 1}})\)NEET 2019 Medium
- એક \(CE \) ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કલેક્ટર અવરોધ \( 2 \;k\Omega\) પર ઑડિઓ સિગ્નલ વોલ્ટેજ \(4\,V\) છે. જો ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફિકેશન ફેકટર \(100\) અને બેઝ અવરોધ \(1 \;k\Omega \) હોય, તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ (\(mV\) માં) કેટલો હશે?NEET 2016 Medium
- સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંધી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ-\(I\) (પદાર્થ) સૂચિ-\(II\) (સસેપ્ટિબિલિટી ગ્રહણશીલતા) \((x)\) \(A\).પ્રતિચુંબક(ડાયામેગ્નેટીક) \(I\). \(\chi=0\) \(B\). લોહચ્રુંબક(દેરોમેગ્નેટીક) \(II\). \(\ 0>\chi \geq-1\) \(C\). સમચુંબક(પેરામેગ્નેટીક) \(II\)I. \( x>1\) \(D\).અચુંબક(Nónmagnetic) \(IV\). \( 0<\gamma<\varepsilon\) (નાની ધન સંખ્યા) NEET 2024 Medium - વિદ્યુતચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડના વપરાશ કરવાના બે કારણોNEET 2017 Easy
More PYQs from NEET
- આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વ \(X\) છે. \({ }_{11}^{22} Na \rightarrow X + e ^{+}+v\)NEET 2022 Easy
- આકૃતિ પ્રોટીનના કાલ્પનિક ટેટ્રાપેપ્ટાઈડ ભાગને દર્શાવે છે જેના ભાગોને \(A\) થી \(D\) વડે લેબલ કરવામાં આવ્યા છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
NEET 2013 Medium - નીચેનામાંથી કયા પ્રકારના રંજકકણ (પ્લાસ્ટિડ)માં સંગ્રહિત ખાદ્ય પદાર્થ હોતો નથી?NEET 2013 Medium
- ફૉસ્ફોગ્લિસરાઇડ હંમેશા શેનો બનેલો હોય છે?NEET 2013 Medium
- લિપસ લુપ એક પ્રકારનું ગર્ભનિરોધક છે જેનો ઉપયોગ થાય છે :NEET 2022 Easy
- સૂચિ\(- I\)સાથે સૂચિ\(- II\)ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2021 Easy