NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક પાતળા સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્ર \(2400 \mathrm{~g} \mathrm{~cm}^2\) છે. સળિયાની લંબાઈ લગભગ. . . . . થશે. સળિયાનું દળ \(400 \mathrm{~g}\) છે.
- A \(17.5 \mathrm{~cm}\)
- B \(20.7 \mathrm{~cm}\)
- C \(72.0 \mathrm{~cm}\)
- D \(8.5 \mathrm{~cm}\)
Answer & Solution
Correct Answer
(D) \(8.5 \mathrm{~cm}\)
Step-by-step Solution
Detailed explanation
Moment of inertia of rod \(=l=\frac{m \ell^2}{12}\) \(\Rightarrow 2400=400 \frac{\ell^2}{12}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધારો કે છત (જડિત આધાર) પરથી એક તાર લટકાવેલો છે અને તેના મુક્ત છેડ વજન \(W\) લગાડેલ છે. તારના આડછેદના ક્ષેત્રફળ \((A)\) પરના કોઈ બિંદુુ લાગતું પ્રતાનપ્રતિબળ \(........\) છે.NEET 2023 Easy
- આપેલ સર્કિટ ડાયેગ્રામ વડે રજુ થતું સાચું બુલીયન ઓપરેશન કયું છે
NEET 2019 Medium - મોટી કેન્દ્રલંબાઈ ધરાવતા અને ખૂબ મોટું છિદ્ર (aperture) ધરાવતો લેન્સ એ અવકાશીય (ખગોલીય) ટેલીસ્કોપના ઓબ્જેક્ટીવ તરીકે સૌથી યોગ્ય છે, કારણ કે ......NEET 2021 Medium
- હાઈડ્રોજન પરમાણુની \(n\) મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ............. થાયNEET 2020 Easy
- \(27^o C\) તાપમાન અને \(1.0 \times10^5\) \(Nm^{-2}\) દબાણે કોઈ આપેલ દળના વાયુના અણુંઓનો \(r.m.s.\) વેગ \(200\;ms^{-1}\) છે. જયારે આ વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે \(127^o C\) અને \(0.05 \times 10^5\;Nm^{-2}\) હોય, તો આ વાયુના અણુંઓનો \(r.m.s\). વેગ \(ms^{-1} \) માં શું થાય?NEET 2016 Medium
- સમાન દ્રવ્યમાન \(M\) અને સમાન ત્રિજયા \(R\) ધરાવતી ત્રણ વસ્તુઓ \(A: \) ( એક ઘન ગોળો ), \(B:\) ( એક પાતળી વર્તુળાકાર તકતી ) અને \(C: \) ( એક વર્તુળાકાર રીંગ ) છે.તેઓ સમાન કોણીય ઝડપ \(\omega \;\)સાથે પોતાની સંમિતમાંથી ફરતે ભ્રમણ કરે છે.તેઓને સ્થિર કરવા જરૂરી કાર્યનો જથ્થો \((W) \) કયો સંબંધ સંતોષે છે?NEET 2018 Medium
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \( R=2.5\; m\) ત્રિજયાના વર્તુળાકાર પથ પર સમઘડી દિશામાં ગતિ કરતાં કોઇ કણનો કોઇ પણ સમયે કુલ પ્રવેગ \(a= 15\; m/s^2 \) થી આપવામાં આવે છે. આ કણની ઝડપ (\(m/s\) માં) કેટલી હશે?
NEET 2016 Medium - નીચેના પૈકી ક્યો પાણીમાં સૌથી વધુ \(pH\) આપશે ?NEET 2014 Easy
- કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ \(IUD\) માં કાર્ય શું છે?NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન \(I:\)માયકોપ્લાઝ્મા 1 માઇક્રોનથી ઓછી ફિલ્ટર સાઇઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન \(II:\)માયકોપ્લાઝ્મા કોષ દીવાલ ધરાવતા બેક્ટેરિયા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium - ઈન્સ્યુલીનના પરીપ્રેક્ષમાં સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\) પરીપક્વ ઈન્સ્યુલીનમાં \(C-\)પેપ્ટાઈડ હાજર નથી. \((b)\) \(rDNA\) પધ્ધતિ દ્વારા બનાવાયેલ ઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((c)\) પ્રોઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((d)\) ઈન્સ્યુલીનના \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઇડ એકબીજા સાથે ડાયસલ્ફાઈડ બંધ દ્વારા પરસ્પર જોડાયેલ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
- જો પ્રક્રિયાનો વેગ અચળાંક \(0.03 s^{-1}\) હોય, તો પ્રક્રિયકની \(7.2 mol L ^{-1}\) સાંદ્રતા ઘટીને \(0.9 mol L ^{-1}\) થતાં કેટલો સમય લાગશે?
(આપેલ છે: \(\log 2=0.301\) )NEET 2025 Medium