NEET · Physics · STD 11 - 12 . kinetic theory of gases
એક નળાકારમાં \(249 \;kPa\) દબાણે અને \(27^{\circ} C\) તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. \(kg / m ^{3}\) છે \(\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)\)
- A \(0.02\)
- B \(0.5\)
- C \(0.2\)
- D \(0.1\)
Answer & Solution
Correct Answer
(C) \(0.2\)
Step-by-step Solution
Detailed explanation
For an ideal gas sample \(\frac{P}{\rho}=\frac{R T}{M w}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?NEET 2022 Easy
- લિસ્ટ \(- I\) ને લિસ્ટ \(- II\) સાથે મેળવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2022 Medium - પૃથ્વીને \(M\) દળનો અને \(R\) ત્રિજયાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે \(d\) ઉંડાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈ ઉપરના ગુરુત્વપ્રવેગ જેટલું અને જે \(\frac{g}{4}\) છે, (જયાં \(g\) એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય છે.) તો \(\frac{h}{d}\) નો ગુણોત્તર થશે.NEET 2017 Medium
- જો હાઇડ્રોજન વર્ણપટના પારજાંબલી વિભાગની સૌથી લાંબી તરંગલંબાઇ \({\lambda _0}\) છે, તો તેના પારરકત વિભાગની ન્યુનત્તમ તરંગલંબાઇ કેટલી થાય?NEET 2017 Medium
- એક પર્યાપ્ત ઉંચાઇના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે, જે સાદા આવર્ત દોલકની જેમ મુક્તતાથી આગળ-પાછળ ગતિ કરી શકે છે. તેના સમતોલન સ્થાનથી \(5\;m\) અંતરે આ લોલકનો પ્રવેગ \(20\; m/s^2 \) છે. આ દોલનનો આવર્તકાળ કેટલો થાય?NEET 2018 Medium
- \(2\,mH\) ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને \(220\,V , 50\,Hz\) ના \(a.c.\) સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _1\) છે. જો પરિપથના \(ac\) સ્ત્રોતને \(220\,V\) ના \(dc\) સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _2\) થાય છે. \(X _1\) અને \(X _2\) અનુક્રમે કેટલા હશે?NEET 2022 Medium
More PYQs from NEET
- ફ્લોરિડીયન સ્ટાર્ચની રચના _______ ને સમાન છે:NEET 2020 Easy
- કયું એક વિધાન ખોટું છે?NEET 2015 Medium
- પ્રાણીઓના નીચેનામાંથી કયો સમુહ માત્ર લિંગી પ્રજનન દ્વારા જ પ્રજનન કરે છે?NEET 2013 Medium
- લેંથેનોઈડથી સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.NEET 2016 Medium
- \(298\, K\) પર કોષમાં થતી નિમ્ન પ્રક્રિયાનો \(emf\) શોધો. (\(V\) માં) \(Ni ( s )+2 Ag ^{+}(0.001 M ) \rightarrow Ni ^{2+}(0.001 M )+2 Ag ( s )\) \((\) આપેલ છે \(298\, K\) પર \(E _{\text {cell }}^{\circ}=10.5 \,V , \frac{2.303 RT }{ F }=0.059)\)NEET 2022 Medium
- નાઈટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થનું ઉત્સર્જન ગોલકો કે લુગદી સ્વરૂપે ક્યાં પ્રાણી દ્વારા કરવામાં આવે છે?NEET 2022 Medium