ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 2. motion in straight line

એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) \(4\,m s ^{-1}\) વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો \(4\,s\) બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =10 m s ^{-2}\right.)\) લો.

  1. A \(68\)
  2. B \(56\)
  3. C \(60\)
  4. D \(64\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(64\)

Step-by-step Solution

Detailed explanation

\(S = ut +\frac{1}{2} a t^2\) \(-H =4 \times 4-\frac{1}{2} \times 10 \times 4^2\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app