NEET · Physics · STD 12 -7. Alternating current
એક નાનો સિગ્નલ વોલ્ટેજ \(V(t)=V_0sin\)\(\omega t\) ને એક આદર્શ કેપેસિટર \(C\) ની આસપાસ લગાડેલ છે.
- A એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર \( C \) માં વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈપણ ઊર્જાનો વપરાશ કરતું નથી.
- B પ્રવાહ \( I(t),\) વોલ્ટેજ \(V(t)\) ની કળામાં છે.
- C પ્રવાહ \(I(t)\),વોલ્ટેજ \(V(t)\) થી કળામાં \(180^o\) આગળ છે.
- D પ્રવાહ \( I(t)\),વોલ્ટેજ \(V(t)\) થી કળામાં \(90^o\) પાછળ છે.
Answer & Solution
Correct Answer
(A) એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર \( C \) માં વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈપણ ઊર્જાનો વપરાશ કરતું નથી.
Step-by-step Solution
Detailed explanation
When an ideal capacitor is connected with an ac voltage source, current leads voltage by \(90°\) . Since, energy stored in capacitor during charging is spent in maintaining charge on the capacitor during discharging . Hence over a full cycle the capacitor does not consume any energy from the voltage source
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે જુદા જુદા નાના વર્તુળાકાર તાંબાના ગૂંચળામાંથી 2 amp (એમ્પિયર) નો પ્રવાહ વહી રહ્યો છે, જેમની ત્રિજ્યાનો ગુણોત્તર \(1: 2\) છે. તેમની અનુક્રમે ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ________ હશે.NEET 2025 Medium
- કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરમાં કલેકટર વચ્ચે વોલ્ટેજ \(3\;V \) છે. કલેકટર અવરોધ \(3\,k\Omega \) છે. જો પ્રવાહ ગેઇન \(100\) અને બેઝ અવરોધ \(2\,k\Omega \) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ અને પાવઇ ગેઇન કેટલો થાય?NEET 2017 Medium
- બિન-આવર્ત ગતિ કરતું વિધેય શોધો.NEET 2022 Easy
- જો સાદા લોલકના દોલકનું દળ વધારીને તેનાં પ્રારંભિક દળ કરતાં ત્રણ ગણું અને તેની લંબાઈ મૂળ (પ્રારંભિક) લંબાઈ કરતાં અડધી કરવામાં આવે તો દોલનનો નવો આવર્તકાળ, તેના પ્રારંભિક (મૂળં) આવર્તકાનના \(\frac{x}{2}\) ગણો થાય છે. \(x\) નું મૂલ્ય. . . . . . . . . . છે.NEET 2024 Medium
- નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?NEET 2019 Easy
- \(R\) ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એ કણને એક પૂર્ણ પરિભ્રમણ કરતા \(T\) સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી, સમક્ષિતિજ સાથે \('\theta'\) કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(4R\) છે. પ્રક્ષિપ્ત કોણ \(\theta\) \(......\) વડે આપી શકાય.NEET 2021 Medium
More PYQs from NEET
- \(60\) સેકન્ડમાં \(1\) એમ્પિયરના પ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર વિતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ?NEET 2016 Hard
- પરિમિત પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષNEET 2013 Medium
- \(n = 3\) અને \(l = 1\) કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે?NEET 2016 Medium
- ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. (\(^{\circ}\) માં)
NEET 2021 Medium - સરળ સ્નાયુઓ છેNEET 2016 Medium