NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
એક નાના ટેલિસ્કોપમાં \(140\) \(cm\)ની કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ અને \(5.0\) \(cm\)નl કેન્દ્રલંબાઈ ધરાવતો નેત્રકાચ (આઈ પીસ) છે. દૂરની વસ્તુને જોતાં ટેલિસ્કોપની મોટવણી. . . . . . થશે.
- A \(28\)
- B \(17\)
- C \(32\)
- D \(34\)
Answer & Solution
Correct Answer
(A) \(28\)
Step-by-step Solution
Detailed explanation
\(f_0=140 \mathrm{~cm}\) and \(f_e=5 \mathrm{~cm}\) For distant object,
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ \(100\) કલાક છે, \(150\) કલાક બાદ મૂળ એક્ટિવિટીનો \(.......\) અંશ બાકી રહેશે.NEET 2021 Medium
- બે જુદા જુદા નાના વર્તુળાકાર તાંબાના ગૂંચળામાંથી 2 amp (એમ્પિયર) નો પ્રવાહ વહી રહ્યો છે, જેમની ત્રિજ્યાનો ગુણોત્તર \(1: 2\) છે. તેમની અનુક્રમે ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ________ હશે.NEET 2025 Medium
- યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં \(5\) મી અપ્રકાશિત શલાકા, માધ્યમની \( 8 \) મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?NEET 2017 Hard
- કેટલી ઊંડાઈ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગથી \(\frac{1}{n}\) ગણો થાય ? (પૃથ્વીની ત્રિજ્યા \(=R\) )NEET 2020 Medium
- વર્તુળાકાર આડછેદ અને સ્થિત વિદ્યુતપ્રવાહ ઘરાવતા લાંબા સીધા તાર માટના એમ્પિયર પરિપથીય નિયમ \((circuital\, law)\) થી તારના અંદરના અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર\(.....\)NEET 2022 Medium
- જયારે કોઇ ચોકકસ ઇન્ડકટરમાં પ્રવાહ \(60 \;mA\) હોય છે,ત્યારે આ ઇન્ડકટરમાં સંગ્રાહાતી ચુંબકીય સ્થિતિઊર્જા \(25\; mJ\) છે. આ ઈન્ડકટરનો ઈન્ડકટન્સ (\(H\) માં) કેટલો હશે?NEET 2018 Medium
More PYQs from NEET
- નીચે આપેલા સંયોજનો ધ્યાનમાં લો ઉપર આપેલ સંયોજનો પૈકી, સંયોજનોની સંખ્યા કે જે હ્યુકેલના નિયમનું પાલન કરે છે તે\(..........\)
NEET 2023 Hard - નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી. વિધાન \(II\) : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- ગુણાત્મક પૃથક્કરણમાં \(Bi ^{3+}\) ની પરખ \(BiO ( OH )( s )\) ના અવક્ષેપની હાજરીથી (દેખાવથી) થાય છે. 298 K પર જ્યારે નીચે મુજબનું સંતુલન અસ્તિત્વ ધરાવે ત્યારે pH ની ગણતરી કરો :
\(BiO ( OH )( s ) \rightleftharpoons BiO ^{+}( aq )+ OH ^{-}( aq )\),
\(K=4 \times 10^{-10}\)
(આપેલ\(: \log 2=0.3010\) )NEET 2026 Hard - માનવ અંતઃકંકાલના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. માનવ ખોપરી એક-કંદુકીય છે.
B. કોઈપણ બે પાસપાસેના કશેરુકાઓ વચ્ચેનો સાંધો કાસ્થિમય સાંધો છે.
C. મનુષ્યમાં ગ્રીવા કશેરુકાઓની સંખ્યા 7 છે.
D. છેલ્લી 2 જોડી સિવાયની બધી પાંસળીઓ દ્વિશીર્ષી હોય છે.
E. ખોપરીનું પશ્વકપાલ અસ્થિ એંટલાસ કશેરુકા સાથે જોડાયેલું હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - નીચે પૈકી કઈ કુળ\(-\)જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?NEET 2021 Medium
- એક દ્રાવણા માટે અભિસરણા (પ૨ાસરણ) દબાણ (\(П\)) વિરુધ સાંદ્રતા (mol \(\mathrm{L}^{-1}\) માં)નો આાલેખ \(25.73 \mathrm{~L}\) bar mol \({ }^{-1}\) ઢાળ સાથે સીધી રેખા આપે છે. ક્યા તાપમાન ૫ર અભિસરણા દબાણ આપેલ હતું? \(\left(\mathrm{R}=0.083 \mathrm{~L}\right.\) bar mol-1 \(\mathrm{K}^{-1}\) નો ઉપયોગ કરો)NEET 2024 Medium