NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
એક \(N-P-N\) ટ્રાન્ઝિસ્ટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોમન એમીટરમાં જોડેલ છે જો કલેકટર સાથે જોડેલ લોડ અવરોધ \((800 \; \Omega)\) નો વોલ્ટેજ \(0.8 \;V\) હોય તો કલેક્ટર પ્રવાહ .............. \(mA\) મળે

- A \(0.2\)
- B \(2\)
- C \(0.1\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
Voltage drop across load resistance, \(V _{ L }= I _{ C } R _{ C }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક 15 kg દળ ધરાવતી પેટીને સ્થિર ટ્રોલીના તળિયા પર રાખેલી છે. પેટી અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.12 છે. પેટી ટ્રોલી પર સ્થિર સ્થિતિમાં જળવાઈ રહે તે રીતે ટ્રોલીને __________ \(m s^{-2}\) મહત્તમ પ્રવેગ સાથે સાક્ષિતિજી ગતિ કરાવી શકાશે? (g = 10 \(m/s^2\))NEET 2026 Hard
- છ વિદ્યુતભાર \(+ q ,- q ,+ q ,- q ,+ q\) અને \(- q\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(d\) બાજુના ષટ્કોણના શિરોબિંદુ પર મૂકેલા છે. અનંતથી ષટ્કોણના કેન્દ્રમાં \(q _0\) વિદ્યુતભાર લાવવામાં માટે કેટલું કાર્ય કરવું પડે? \(\left(\varepsilon_0-\right.\) મુક્ત અવકાશની પરમિટિવિટી)
NEET 2022 Medium - નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા \(......\) છે.
NEET 2023 Medium - \(4000\;\mathring A\) અને \(6000\;\mathring A\) માટે માઇક્રોસ્કોપની વિભેદન શકિતનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- એક વિદ્યુત ડાઇપોલ \(2 \times 10^5\ N/C\) ના સમાન વિદ્યુતક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે \(30^o \) ના કોણે રહેલો છે.આ સ્થિતિમાં તે \( 4\ Nm \) જેટલું ટોર્ક અનુભવે છે.જો ડાઇપોલની લંબાઇ \(2\ cm \) હોય,તો ડાઇપોલ પરનો વિદ્યુતભાર કેટલો હશે?NEET 2023 Medium
- ફોટોઇલેક્ટ્રિક ધાતુની થ્રેશોલ્ડ આવૃતિ \(\nu_0\) છે. જો આ ધાતુ પર \(4\nu_0\) આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા \(.......h\nu _0\) હશે.NEET 2022 Easy
More PYQs from NEET
- \(m\) અને \(9m\) દળના બે પદાર્થને \(R\) અંતરે મૂકેલા છે. આ બંને પદાર્થોને જોડતી રેખા પર જ્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શૂન્ય થાય તે બિંદુએ તેનું ગુરુત્વીય સ્થિતિમાન \(.........\) હશે. ( \(G=\) ગુરુત્વીય અચળાંક)NEET 2023 Medium
- નીચે આપેલા સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
NEET 2017 Hard - \([Co(NH_3)4Cl_2]^0,\) સમઘટક માં \(Cl - Co - Cl\) નો ખૂણો \(90^o ,\) છે તો તે કયા સમઘટક હશે ?NEET 2013 Medium
- નીચે પૈકી કયું વિધાન સાચું છે ?NEET 2021 Medium
- \(ClF_3\) ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ \(CI\) પર અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા જણાવો.NEET 2018 Medium
- જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ \(\theta_{1}\) અને \(\theta_{2}\) હોય, તો સાચો નમનકોણ \(\theta\) શેના વડે આપી શકાય?NEET 2017 Medium