NEET · Physics · STD 12 - 3. current electricity
એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના \(10\, \Omega\) અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને \(3: 2\) ના ગુણોત્તરમાં વિભાજીત કરે છે. જો અવરોધ તારની લંબાઇ \(1.5 m\) છે, તો \(1\, \Omega\) ના અવરોધ તારની લંબાઇ \(....... \times 10^{-2}\;m\) છે
- A \(1.5\)
- B \(1.0\)
- C \(10\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(C) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ R }{10}=\frac{\ell_{1}}{\ell_{2}}\) \(\frac{ R }{10}=\frac{3}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?NEET 2022 Easy
- મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(2.0 \times 10^{10} Hz\) આવૃતિના અને \(48\,Vm ^{-1}\) કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર \(......\) હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ \(=3 \times 10^8\,m s ^{-1}\) )NEET 2023 Easy
- પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(H\), શિરોલંબ ઘટક \(V\) અને ડીપ \(\delta\) વચ્ચેનો સંબંધ શું હશે? \(( B_{E}=\) કુલ ચુંબકીય ક્ષેત્ર)NEET 2019 Easy
- રિડબર્ગ અચળાંકનું મૂલ્ય \(10^7\;m^{-1}\) આપેલ છે. હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની અંતિમ રેખાની તરંગ સંખ્યા કેટલી થશે?NEET 2016 Medium
- દ્વિબહિર્ગોળ લેન્સનો પાવર \(\mathrm{P}\) છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી પસાર થતા સમતલ વડે કાપવામાં આવે તો એક ભાગનો પાવર કેટલો થાય?NEET 2019 Easy
- \(30 \,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી \(60\, cm\) અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી \(40\, cm\) અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ \(....\) અંતરે રચાશે.
NEET 2021 Hard
More PYQs from NEET
- 30 લિટર કદના એક ઓક્સિજન સિલિન્ડરમાં 18.20 મોલ ઓક્સિજન છે. સિલિન્ડરમાંથી થોડો ઓક્સિજન વાપરી લીધા પછી, \(27^{\circ} C\) તાપમાને તેનું ગેજ દબાણ ઘટીને 11 વાતાવરણીય દબાણ થાય છે. સિલિન્ડરમાંથી વાપરી લેવાયેલા ઓક્સિજનનું દળ લગભગ કેટલું હશે?
[આપેલ છે: \(R=\frac{100}{12} J mol ^{-1} K^{-1}\), અને \(O_2\) નું આણ્વીય દળ \(=32\), 1 વાતાવરણીય દબાણ \(=1.01 \times 10^5 N / m\)]NEET 2025 Medium - એ પ્રકારનું સંરક્ષણ કે જેમાં સંકટમાં રહેલ જાતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને એક વિશેષ જગ્યામાં લઈજઈ, સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી રીતે સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી રાખી શકાય, તેને કહે છે :NEET 2024 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો :
યાદી I યાદી II A. કોર્ટિસોલ I. સ્તન ગ્રંથિમાં વાયુકોષોની રચનાને ઉત્તેજિત કરે છે B. આલ્ડોસ્ટેરોન II. પ્રતિશોધક (anti-inflammatory) પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે C. કોલેસિસ્ટોકાઇનિન III. મૂત્રપિંડ નલિકામાંથી \(Na ^{+}\) અને પાણીના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે D. પ્રોજેસ્ટેરોન IV. સ્વાદુપિંડના ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....NEET 2015 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\). ઓક્સિડેટીવ ડીકાર્બોક્સીલેશન \(I\). સીટ્રેટ સીંથેેઝ \(B\). ગ્લાયકોલીસીસ \(II\).પાયરૂવેટ ડિહાયડ્રોજીનેઝ \(C\). ઓક્સિડેટીવ ફોસ્ફો-રાયલેશન III. ઈલેક્ટ્રોન પરિવહન તંત્ર \(D\). ટ્રાઈકાર્બોક્સીલીક એસિડ ચક્ર \(IV\). \(EMP\) પરિપથ NEET 2023 Medium - નીચે આપેલા માંથી કયો એક પરમાણુઓની સંખ્યા મહતમ ધરાવતું હશે?NEET 2020 Medium