NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક લાંબા સુવાહક તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) થી \(B\) ના અર્ધવર્તુળ આકારમાં વાળવામાં આવે છે. સ્થિર પ્રવાહની સંરચના માટે \(P\) બિંદુએ ચુંબકીય ક્ષેત્ર -

- A \(\frac{\mu_0 i }{4 R }\left[1-\frac{2}{\pi}\right]\) પાનાની અંદરની તરફ નિર્દેશ કરશે.
- B \(\frac{\mu_0 i }{4 R }\) પાનાની અંદરની તરફ નિર્દેશ કરશે.
- C \(\frac{\mu_0 i }{4 R }\) પાનાની બહારની તરફ નિર્દેશ કરશે.
- D \(\frac{\mu_0 i }{4 R }\left[1-\frac{2}{\pi}\right]\) પાનાની બહારની તરફ નિર્દેશ કરશે.
Answer & Solution
Correct Answer
(D) \(\frac{\mu_0 i }{4 R }\left[1-\frac{2}{\pi}\right]\) પાનાની બહારની તરફ નિર્દેશ કરશે.
Step-by-step Solution
Detailed explanation
\(B =\frac{\mu_0}{4 \pi} \frac{I}{R}(\pi)-\frac{\mu_0}{4 \pi} \frac{2 I }{ R }\) \(=\frac{\mu_0 I }{4 R }\left[1-\frac{2}{\pi}\right] \text { outward i.e away from page. }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?NEET 2025 Hard
- \(r\) ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.NEET 2018 Hard
- એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન (દળ \(m\) ) સમાન ઊર્જા \(E\) ધરાવે છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર ( \(\lambda_{\text {photon }} / \lambda_{\text {electron }}\) ) ________ છે: (c પ્રકાશની ઝડપ છે)NEET 2025 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(U-\)ટ્યુબમાં ડાબી બાજુ પણે અને જમણી બાજુ તેલ ભરેલ છે.પાણીની અને તેલની તળિયેથી ઊંચાઈ અનુક્રમે \(15\; \mathrm{cm}\) અને \(20\; \mathrm{cm}\) હોય તો તેલની ઘનતા કેટલા .......\(kg/{m}^{3}\) હશે? [પાણીની ઘનતા\(=1000 \;\mathrm{kg} / \mathrm{m}^{3}\)]
NEET 2019 Medium - આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.
NEET 2022 Medium - હાઇડ્રોજન પરમાણુની \(n=2\) અવસ્થામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \((\)બોહ્ર ત્રિજ્યા \(=0.052\text{ nm}\) આપેલ છે) લગભગ કેટલી હશે?NEET 2025 Medium
More PYQs from NEET
- કેટલાક વનસ્પતિઓમાં પુષ્પાસન ફળ નિર્માણમાં ફાળો આપે છે. આવા ફળોને શું કહે છે?NEET 2020 Easy
- સમક્ષિતિજ સાથે \(30^o\) નો કોણ બનાવતા એક લીસા ઢળતાં પાટીયા પર, \(0.5\; kg m^{-1}\) દ્રવ્યમાન પ્રતિ લંબાઇ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે.આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધર્વ દિશામાં \(0.25\; T\) નું ચુંબકીયક્ષેત્ર પ્રેરિત હોય ત્યારે આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી.આ સળિયાનો સ્થિર રાખવા સળિયામાં વહેતો પ્રવાહ......\(A\) છે.NEET 2018 Medium
- પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?NEET 2025 Hard - \(m\) દ્રવ્યમાન તથા \(v \) વેગથી ગતિ કરતા \(\alpha \) કણને \(Ze\) જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ \(m\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2016 Medium
- \({{S}_{{{N}^{1}}}}\) પ્રક્રિયામાં કિરાલ કેન્દ્રો પર , ત્યાં છેNEET 2015 Hard
- વિકાસમાં "ફીડબેક" ને નીચેનામાંથી કયું સૌથી સારી રીતે દર્શાવે છે?NEET 2013 Medium