NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક \(L\) મીટર લંબાઇ અને \(I\) એમ્પિયર પ્રવાહધારીતા તારને વર્તુળાકાર રીતે વાળવામાં આવે તો ચુંબકીય મોમેન્ટ ........... મળે
- A \(\frac{I L^{2}}{4 \pi} A \;m^{2}\)
- B \(\frac{I L^{2}}{4} A \;m^{2}\)
- C \(\frac{I \pi L^{2}}{4} A \;m^{2}\)
- D \(\frac{2 I L^{2}}{\pi} A \;m^{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{I L^{2}}{4 \pi} A \;m^{2}\)
Step-by-step Solution
Detailed explanation
Length of wire, \(L =2 \pi R\) Radius of loop, \(R=\frac{L}{2 \pi}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ \('A'\) અને \(5\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ \('B'\) ને તેમની વચ્ચે \('d'\) જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે \('A'\) પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ \('B'\) માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર \('d'\) \(......\,cm\) હશે.NEET 2021 Medium
- \(1\, kg \) દળના એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે. જે \(3 \,seconds\) બાદ જમીન પર પરત ફરે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે \(60^o\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પણ જમીન પર પરત ફરતા પહેલા તેટલો જ સમય હવામાં રહે છે. આ બંને ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન (દળ \(m\) ) સમાન ઊર્જા \(E\) ધરાવે છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર ( \(\lambda_{\text {photon }} / \lambda_{\text {electron }}\) ) ________ છે: (c પ્રકાશની ઝડપ છે)NEET 2025 Easy
- જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક \({ }_{92}^{235} U\) પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે છે તે \({ }_{36}^{89} Kr\), ત્રણ ન્યૂટ્રોન્સ અને ................ ઉત્પન્ન કરે છેNEET 2020 Easy
- \(0.02\; cm\) પહોળાઇના એક રેખીય છિદ્ર \((aperture)\) ને એક \( 60 \;cm\) કેન્દ્રલંબાઇવાળા લેન્સની સામે રાખેલ છે. આ છિદ્રને \(5 \times 10^{-5} \;cm \) તરંગલંબાઇવાળા લંબરૂપે આપાત પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વિવર્તન ભાતમાં પ્રથમ અપ્રકાશિત શલાકાનું પડદાના કેન્દ્રથી અંતર (\(cm\) માં) કેટલુ હશે?NEET 2016 Medium
- આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.
NEET 2022 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Hard
- એકદળી મૂળની એક મુખ્ય લાક્ષણિકતા _______ ની હાજરી છે.NEET 2015 Medium
- સૂચી \(I\) અને સૂચી \(II\) મેળવો.
નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.સૂચી\(I\)(હાઈડ્રોજનમાટેવર્ણપટરેખાઓસંકાંતિમાંથી) સૂચી\(11\)(તરંગલંબાઈ (\(nm\)) \(A\) \(n_2=3 \) થી \(n_1=2\) \(I\) \(410.2\) \(B\) \(n_2=4\) થી \(n_1=2\) \(II\) \(434.1\) \(C\) \(n_2=5\) થી \(n_1=2\) \(III\) \(656.3\) \(D\) \(n_2=6\) થી \(n_1=2\) \(IV\) \(486.1\) NEET 2024 Medium - નીચેના પૈકી ક્યુ \(\overline{ O } H\) સાથે \(S _{ N } 1\) પ્રક્રિયા આપશે નહિ ?NEET 2020 Medium
- એક નિશ્ચિત તાપમાન, \(T(K)\) પર થતી (બનતી) પ્રથમ ક્રમ પ્રક્રિયાના વેગ અચળાંક માટેની અભિવ્યક્તિ નીચે આપેલ છે:
\(\ln k=14.34-\frac{1.25 \times 10^4}{T}\)
પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિ kcal mol⁻¹ માં શોધો :
(આપેલ: \(k\) એ s \(^{-1}\) માં, \(R=1.987 cal\ mol ^{-1} K^{-1}\))NEET 2026 Hard - આપેલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે \(K_p\) અને \(K'_p\) અનુક્રમે \(T_1\) અને \(T_2\) તાપમાને સંતુલન અચળાંક છે. \(T_1\) અને \(T_2\) તાપમાનના ગાળામાં પ્રક્રિયાઉષ્મા અચળ રહે છે તેમ ધારતા ........ અવલોકન મળે.NEET 2014 Hard