NEET · Physics · STD 11 - 10.2 transmission of heat
એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે \(385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) અને \(50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે \(100^{\circ}\,C\) અને \(0^{\circ}\,C\) પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ \(......^{\circ}\,C\) હશે.
- A \(12\)
- B \(50\)
- C \(73\)
- D \(88.5\)
Answer & Solution
Correct Answer
(D) \(88.5\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\Delta \theta}{\Delta t }=\frac{385 A (100-\theta)}{\ell}=\frac{50 A (\theta-0)}{\ell}\) \(\Rightarrow 77(100-\theta)=10 \theta \Rightarrow 7700-77 \theta=10 \theta\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર
\( E_z=60 \cos \left(5 x+1.5 \times 10^9 t\right) V / m \)
દ્વારા અપાય છે. તો, અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર માટેની પદાવલિ (અહીં પાદાંક ક્ષેત્રની દિશા દર્શાવે છે) શોધો.NEET 2025 Medium - \(0.5 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) યંગનો મોડ્યુલસ, \(10^{-5}{ }^{\circ} \mathrm{C}^{-1}\) જેટલો રેખીય તાપીય વિસ્તરણાંક, લંબાઈ \(1 \mathrm{~m}\) અને આડછેદનું ક્ષેત્રફળ \(10^{-3} ~m^2\) હોય તેવા એક ધાત્વિય સળિયાને \(0^{\circ} \mathrm{C}\) થી \(100^{\circ} C\) તાપમાને તે વિસ્તરણ પામે નહિ કે વળે નહીં તે રીતે ગરમ કરવામાં આવે છે. તેમાં ઉત્પન્ન દાબીય બળ. . . . . . . હશે.NEET 2024 Medium
- \(1000\) આંટા ધરાવતી કોઇલની સરેરાશ ત્રિજ્યા \(62.8\,cm\) છે. જો કોઇલના તાર દ્વારા વહન થતો પ્રવાહ \(1\,A\) હોય, તો કોઇલના કેન્દ્રમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લગભગ કેટલું હશે? (મુક્ત અવકાશની પરમીએબીલીટી \(=4 \pi \times 10^{-7}\, H / m\))NEET 2022 Easy
- રિડબર્ગ અચળાંકનું મૂલ્ય \(10^7\;m^{-1}\) આપેલ છે. હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની અંતિમ રેખાની તરંગ સંખ્યા કેટલી થશે?NEET 2016 Medium
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે \(x-\)દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર \((E)\) અને ચુંબકીયક્ષેત્ર \((B)\) માટે સાચી શક્ય દિશાઓ આપે છે?NEET 2021 Medium
More PYQs from NEET
- પ્રમાણભૂત સર્જન ઉષ્મા, kcal/mol of \(Ba ^{2+}\) માં કેટલી છે?
[આપેલ છે: \(SO _4^{2-}\) આયન \(( aq )\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-216 kcal / mol\),
\(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સ્ફટિકીકરણ ઉષ્મા
\(=-4.5 kcal / mol\), \(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-349 kcal / mol \)NEET 2025 Medium - સાચું વિધાન પસંદ કરો :NEET 2018 Medium
- કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, \(L\,\,m\) લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
- જેનું કાર્યવિધેય 6.6 eV હોય તેવી ધાતુ માટે, આપાત વિકિરણની નીચેનામાંથી કઈ તરંગલંબાઈઓ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવતી નથી? (પ્લાન્ક અચળાંકને \(6.6 \times 10^{-34} Js\) લો)NEET 2026 Medium
- સવર્ગ સંયોજનો બનાવવા માટે લિગાન્ડની ક્ષેત્રની પ્રબળતાનો ચઢતો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?NEET 2020 Medium
- પોલિમરેઝ ચેઈન રિએક્શનના પ્રત્યેક ચક્રમાં આવતા ચરણોનો સાચો ક્રમ ઓળખો :NEET 2026 Medium