NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
એક કણને પૃથ્વીની સપાટીથી \(S\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊ તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી વધારે છે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે \(.....\) છે.
- A \(\frac{\mathrm{S}}{4}, \frac{3 \mathrm{gS}}{2}\)
- B \(\frac{\mathrm{S}}{4}, \frac{\sqrt{3 g S}}{2}\)
- C \(\frac{\mathrm{S}}{2}, \frac{\sqrt{3 \mathrm{gS}}}{2}\)
- D \(\frac{\mathrm{S}}{4}, \sqrt{\frac{3 \mathrm{gS}}{2}}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{\mathrm{S}}{4}, \sqrt{\frac{3 \mathrm{gS}}{2}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{PE}+\mathrm{KE}=\mathrm{mgs}\) at given point
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વાયુના અણુનો સરેરાશ મુક્તપથ \(\ell\) એ તે અણુના વ્યાસ \(d\) પર કઈ રીતે આધાર રાખે છે ?NEET 2020 Easy
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા \(0.51 \mathring A\) અને ધરા અવસ્થાની ઉર્જા \(-13.6\; eV\) છે. જો હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને મ્યુઓન (\(\mu^{-}\)) [ઇલેક્ટ્રોન જેટલો વિજભાર અને દળ\(=207 \mathrm{m}_{e}\)] વડે બદલવામાં આવે તો, હવે બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે?NEET 2019 Hard
- સમાન લંબાઇ અને દ્રવ્ય ધરાવતા બે ઘન વાહકના અવરોધ સમાન છે તેમાંથી જો એકના વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ \(A_{1}\) અને બીજાનું ચોરસ આકારના આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}\) હોય તો \(\frac{A _{1}}{A _{2}}\) ની કિમત શોધોNEET 2020 Easy
- એક સાદા લોલકના ગોળાની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 0.02 જૂલ છે. સંતુલન સ્થિતિમાં સાદા લોલકના ગોળાની ઝડપ આશરે :
(લોલકના ગોળાનું દળ =20 g લો)NEET 2026 Medium - એક કણ ગતિની શરૂઆત કરીને \(r\) ત્રિજયાના વર્તુળમાં ગતિ કરે છે.તે તેના \(n\) માં પરિભ્રમણ દરમિયાન \(\mathrm{V}_{0} \;\mathrm{m} / \mathrm{s}\) વેગ પ્રાપ્ત કરે છે.તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2019 Medium
- સૂર્ય પોતાની ધરી પર દર 27 દિવસે એકવાર પરિભ્રમણ કરે છે. જો સૂર્ય કોઈ બાહ્ય પ્રભાવ વિના તેની હાલની ત્રિજ્યા કરતાં બમણી ત્રિજ્યા સુધી વિસ્તરે, તો તેનો પરિભ્રમણ આવર્તકાળ કેટલો હશે? ધારો કે સૂર્ય સમાન ઘનતાવાળો ગોળો છે.NEET 2025 Easy
More PYQs from NEET
- હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડ (ગ્લુ) નું વેલાઇન (વેલ) દ્વારા વિસ્થાપન થવાથી નીચેનામાંથી કઈ અનિયમિતતા થાય છે?NEET 2026 Easy
- યુરિયાની પાણી સાથે પ્રક્રિયા થઇને \(A\) બને છે કે જેનું વિઘટન થઈને તેમાથી \(B\) બનશે .\(B\) જ્યારે \(Cu ^{2+}\) (જલીય) માંથી પસાર કરતાં ગાઢા ભૂરા રંગનું દ્રાવણ \(C\) બને છે.નીચે આપેલામાંથી \(C\)નું સૂત્ર કયું છે?NEET 2020 Medium
- ત્રણ સમાન ઉષ્મા વાહક સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડેલા છે. બાજુના સળિયાઓની ઉષ્મા વાહકતા \(2 K\) છે, જ્યારે મધ્યના સળિયાની ઉષ્મા વાહકતા \(K\) છે. જોડાણનો ડાબો છેડો \(3 T\) તાપમાન પર અને જમણો છેડો \(T\) તાપમાન પર જાળવી રાખેલ છે. સળિયાઓ બહારથી ઉષ્મા રીતે અવાહક કરેલા છે. સ્થાયી અવસ્થામાં, ડાબા જોડાણ પાસે તાપમાન \(T_1\) અને જમણા જોડાણ પાસે તાપમાન \(T_2\) છે, તો ગુણોત્તર \(T_1 / T_2\) કેટલો હશે?
NEET 2025 Hard - સ્નાયુ સંકોચનની ક્રિયા દરમિયાન ત્રાંસા સેતુ નિર્માણની પ્રક્રિયા માટે માયોસીનના ક્રિયાશીલ સ્થાનોને અનઆવરિત કરવા માટે જવાબદાર આયનોના નામ આપો.NEET 2016 Medium
- દ્રીઅંગીના જીવનચક્રમાં ઘટનાઓનો સાચો ક્રમ _______ છે.
A. પુમંગજન્યુનું અંડકોષ સાથે સંયુગ્મન.
B. જન્યુજનકનું આધારક સાથે જોડાણ.
C. એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરવા માટે અર્ધસૂત્રી ભાજન.
D. બીજાણુજનકનું નિર્માણ.
E. પુમંગજન્યુઓનું પાણીમાં મુક્ત થવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - 2, 1 અને 3 દર્શાવેલ સંખ્યાવાળા ઓકિસજન પરમાણુઓ પર સાચો નિયમનિષ્ઠ ભાર (formal charges) શોધો :
NEET 2026 Medium