ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision

એક કણ પર \(y-\)દિશામાં \(F = 20 + 10y\) નું બળ લાગે છે. જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. આ કણને \(y = 0\) થી \(y=1 \;m\) ખસેડવા માટે આ બળ વડે કેટલું કાર્ય કરવું પડે?

  1. A \(30\)
  2. B \(5\)
  3. C \(25\)
  4. D \(20\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(25\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{W}=\int_{\mathrm{y}_{\mathrm{1}}}^{y_{\mathrm{2}}} \mathrm{F} \mathrm{dy}\) \(\Rightarrow \mathrm{W}=\int_{0}^{1}(20+10 \mathrm{y}) \mathrm{dy}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app