NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?
- A \(6 \hat{ k }\, Nm\)
- B \(6 \hat{ i }\, Nm\)
- C \(6 j\, Nm\)
- D \(-6 \hat{ i }\, Nm\)
Answer & Solution
Correct Answer
(D) \(-6 \hat{ i }\, Nm\)
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ F }=3 \hat{j} N , \overrightarrow{ r }=2 \hat{ k }\) \(\vec{\tau}=\overrightarrow{ r } \times \overrightarrow{ F }=2 \hat{ k } \times 3 \hat{j}=6(\hat{ k } \times \hat{ j })\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાના એક ઇલેકટ્રોનની ગતિઊર્જા અને કુલઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?NEET 2018 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ \(P\) આગબ \(30^{\circ}\) ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) \(B C\) મે સમાંતર ગતિ કરે છે અને \(A C\) બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
NEET 2024 Medium - ટર્બાઈનનું સંચાલન કરવા \(60\, m\) ઊંચાઈએથી અને \(15\, kg/s\) ના દર થી પાણી પડે છે. ઘર્ષણ બળને કારણે થતો વ્યય આપાત ઊર્જના \(10\,\%\) જેટલો છે. ટર્બાઈનમાં કેટલો પાવર (કાર્યત્વરા) ઉત્પન્ન થશે ? \(\left(g=10\, \mathrm{~m} / \mathrm{s}^{2}\right)\) (\(\mathrm{~kW}\) માં)NEET 2021 Medium
- એક \((47 \pm 4.7) \;k \Omega\) ના કાર્બન અવરોધને તે નિયત કરવા માટે અલગ રંગોથી વલયો કરવાના છે. તો વર્ણ સંકેત (colour code) નો ક્રમ કયો થશે?NEET 2018 Easy
- એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુતક્ષેત્ર \(E\) એ સમય સાથે \(t^2\) રીતે બદલાય છે. પ્રેરીત ચુંબકીયક્ષેત્રમાં સમય સાથેનો બદલાવ શેના વડે આપવામાં આવે?NEET 2017 Easy
- કોઈક કેમેરામાં, 4 સમાન પાતળા બહિર્ગોળ લેન્સનું સંયોજન અક્ષીય રીતે એકબીજાના સંપર્કમાં ગોઠવેલું છે. તો, દરેક લેન્સના પાવર \((p)\) અને મોટવણી \((m)\) ની સરખામણીમાં, સંયોજનનો પાવર અને કુલ મોટવણી અનુક્રમે કેટલી હશે?NEET 2025 Easy
More PYQs from NEET
- જે અણુ અસ્તિત્વમાં નથી તેને ઓળખો .NEET 2020 Medium
- વૃક્ષના થડના ઘેરાવામાં વૃદ્ધિ માટે જવાબદાર વર્ધમાન પેશી કઈ છે?NEET 2013 Medium
- બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન (image) ની સંકરણ અવસ્થા શું છે?
NEET 2013 Medium - કેરી નું સાચું વૈજ્ઞાનિક નામ પસંદ કરો જેનું સૌપ્રથમ વર્ણન કેરોલસ લિનાયસ દ્વારા કરવામાં આવ્યું હતું:NEET 2019 Easy
- આ પુષ્પીય આકૃતિ નીચેનામાંથી કયા કુટુંબનું પ્રતિનિધિત્વ કરે છે?
NEET 2022 Medium - ધારો કે તત્વ \(X\) અને \(Y\) એકબીજા સાથે સંયોજાઈને \(XY_2\) અને \(X_3Y_2.\) બનાવે છે.જ્યારે \(0.1\) મોલ \(XY_2\)નું વજન \(10\ g\) અને \(X_3Y_2\)ના \(0.05\) મોલનું વજન \(9\ g,\) હોય તો \(X\) અને \(Y\)નો અણૂભાર જણાવો.NEET 2016 Medium