enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 3.2 motion in plane
એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ \(\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y\) અનુસાર આપવામાં આવે છે.અહીં \(\omega \) અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
- A વેગ અને પ્રવેગ બંને \(\overrightarrow {r} \) ને સમાંતર છે.
- B \(\overrightarrow {r}\) એ વેગને લંબરૂપે છે તથા પ્રવેગ એ ઉગમ તરફની દિશામાં છે.
- C \(\overrightarrow {r} \) એ વેગને લંબરૂપે છે તથા પ્રવેગ એ ઉગમથી દૂર તરફની દિશામાં છે.
- D વેગ અને પ્રવેગ બંને \(\overrightarrow {r} \) ને લંબરૂપે છે.
Answer & Solution
Correct Answer
(B) \(\overrightarrow {r}\) એ વેગને લંબરૂપે છે તથા પ્રવેગ એ ઉગમ તરફની દિશામાં છે.
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Give,\,\vec r = \cos \omega t\,\hat x + \sin \,\omega t\,\hat y\\ \therefore \,\,\,\,\vec v = \frac{{d\vec r}}{{dt}} = - \omega \,\sin \,\omega t\,\hat x + \omega \,\cos \omega t\,\hat y\\ \,\,\,\,\,\,\mathord{\buildrel{\lower3pt\hbox{\)\scriptscriptstyle\rightharpoonup\(}} \over a} = \frac{{d\vec v}}{{dt}} = - {\omega ^2}\,\cos \,\omega t\,\hat x - {\omega ^2}\,\sin \,\omega t\,\hat y = - {\omega ^2}\vec r\\ {\rm{Since}}\,position\,vector\,\left( {\bar r} \right)\,is\,directed\,away\\ from\,the\,origin,\,so,\,acceleration\,\left( { - {\omega ^2}\bar r} \right)\\ is\,directed\,towards\,the\,origin.\\ Also,\\ \vec r \cdot \vec v = \left( {\cos \omega t\,\hat x + \sin \,\omega t\,\hat y} \right) \cdot \left( { - \omega \sin \omega t\,\hat x + \omega \cos \omega t\,\hat y} \right)\\ = - \omega \sin \omega t\cos \omega t + \omega \sin \omega t\cos \omega t = 0\\ \,\,\,\,\,\,\,\,\,\,\,\, \Rightarrow \bar r\, \bot \bar v \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન (દળ \(m\) ) સમાન ઊર્જા \(E\) ધરાવે છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર ( \(\lambda_{\text {photon }} / \lambda_{\text {electron }}\) ) ________ છે: (c પ્રકાશની ઝડપ છે)NEET 2025 Easy
- સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
સ્તંભ \(- I\) સ્તંભ \(- II\) \((A)\) વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((P)\) \(\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}\) \((B)\) આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ \((Q)\) \(\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}\) \((C)\) અણુની સરેરાશ ગતિઊ \((R)\) \(\frac{5}{2} \mathrm{RT}\) \((D)\) \(1\) મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા \((S)\) \(\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}\) NEET 2021 Medium - નીચેનામાંથી કયો વિકલ્પ x-અક્ષ પર દર્શાવેલ પ્રકાશના ગુણધર્મ સાથે પ્રકાશવિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર દર્શાવે છે?
NEET 2025 Medium - એક વ્યકિત એક ઇમારતના સૌથી નીચેના માળમાં બેઠા બેઠા જોવે છે કે તે ઇમારતની છત પરથી મૂકેલો દડો એ \(1.5 \;m ,\) ઊંચાઈ ધરાવતી બારીને \(0.1 \;s\) માં પસાર કરે તો તે બારીની ટોચ પર તેનો વેગ .................... \(m/s\) હોયNEET 2020 Medium
- નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે? \((a)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય. \((b)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય. \((c)\) બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે \((d)\) યાંત્રિક લાભનું મૂલ્ય એક \(1\) કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.NEET 2017 Medium
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કીટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે,તે
NEET 2017 Medium
More PYQs from NEET
- કિરાલીટીના સંદર્ભમાં ખોંટુ વિધાન શોધો.NEET 2022 Easy
- નીચેના પૈકી ક્યો લેન્થેનોઇડ આયન પ્રતિચુંબકીય છે? (પરમાણ્વીય ક્રમાંક: \(Ce = 58, Sm = 62,\)\( Eu = 63, Yb = 70\))NEET 2013 Medium
- સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?NEET 2023 Easy
- સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.NEET 2018 Easy
- કોલમ \(- I\) અને કોલમ \(- II.\) ને યોગ્યરીતે જોડો.
નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c)\quad (d)\)Column \(- I\) Column \(- II\) (a) મૃતોપજીવી (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ (b) પરોપજીવી (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન (c) લાઈકેન (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ (d) મૂળકવકજાળ (માયકોરાયઝા) (iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ NEET 2019 Easy - ઉત્ક્રાંતિના દૃષ્ટિકોણથી, વિકાસ પામતા તરુણ ભ્રૂણ સાથે માદા જન્યુજનકનું પિતૃ બીજાણુજનક પર કેટલાક સમય માટે જાળવી રાખવું, સૌપ્રથમ જોવા મળ્યું છેNEET 2019 Easy