NEET · Physics · STD 11 - 14. waves and sound
એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિક ના બરાબર છે. જો બંધ નળીની લંબાઇ \(20\;cm\) છે, તો ખુલ્લી નળીની લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?
- A \(13.2\)
- B \(8\)
- C \(16\)
- D \(12.5\)
Answer & Solution
Correct Answer
(A) \(13.2\)
Step-by-step Solution
Detailed explanation
For closed organ pipe, third harmonic is \(\frac{3 v}{4 l}\) For open organ pipe, fundamental frequency is \(\frac{v}{2 l^{\prime}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(n-\)પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,\(p-\)પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત) લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.NEET 2021 Medium
- ત્રણ દબાણ \(P_1, P_2\) અને \(P_3\) એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો \(T-V\) વક્ર (જ્યાં \(T\) એ તાપમાન અને \(V\) એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
NEET 2024 Medium - નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન\(-I:\) રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિધાન\(-II:\) રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને \(t =0\) સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- \(2.1\; cm \) લંબાઇ અને \(1.25\; cm \) પહોળાઇ ધરાવતા \(250\) આંટાવાળા \(85\;\mu A\) પ્રવાહધારીત લંબચોરસ ગૂંચળું છે અને તેને \(0.85\; T\) ચુંબકીયક્ષેત્રમાં મૂકેલ છે. ગૂંચળાને ટોર્ક વિરુધ્ધ \(180^o \) ફેરવવા માટે કેટલું કાર્ય (\(\mu J\) માં) કરવું પડે?NEET 2017 Medium
- એક પદાર્થના અણુની કાયમી દ્વિ-ધુર્વીય ચાકમાત્રા \(p\) છે. એક તીવ્ર સ્થિત વિદ્યુતક્ષેત્ર \(E\) આપીને આ પદાર્થના એક મોલને ધુર્વીભૂત કરવામાં આવે છે.એકાએક આ ક્ષેત્રની દિશા \(60°\) ખૂણા જેટલી બદલવામાં આવે છે.જો \(N\) એવોગેડ્રો અંક હોય,તો આ ક્ષેત્ર વડે થતું કાર્યનો જથ્થો છે.NEET 2017 Medium
- \(10\, cm\) ત્રિજ્યાનો એક ગોલીય વાહક સમાન રીતે વિતરિત \(3.2 \times 10^{-7} \,C\) વિજભાર ધરાવે છે આ ગોળાના કેન્દ્રથી \(15 \,cm\) અંતરે રહેલા બિંદુ પર વિદ્યુતક્ષેત્રનું માન શું હશે ? \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે દર્શાવેલ છે.
વિધાન (A) : ટેપેટમ (પોષકસ્તર) ના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે અને સામાન્ય રીતે એક કરતાં વધુ કોષકેન્દ્ર ધરાવે છે.
કારણ (R) : ટેપેટમ (પોષકસ્તર) માં એક કરતાં વધુ કોષકેન્દ્રની હાજરી વિકાસ પામતા લઘુબીજાણુ માતૃકોષોને પોષણ પૂરું પાડવાની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Medium - જયારે કોઇ ચોકકસ ઇન્ડકટરમાં પ્રવાહ \(60 \;mA\) હોય છે,ત્યારે આ ઇન્ડકટરમાં સંગ્રાહાતી ચુંબકીય સ્થિતિઊર્જા \(25\; mJ\) છે. આ ઈન્ડકટરનો ઈન્ડકટન્સ (\(H\) માં) કેટલો હશે?NEET 2018 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ગોલ્ગી પ્રસાધનનું પ્રાથમિક કાર્ય અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થોને પેકેજ કરવાનું અને તેને આંતરકોષીય લક્ષ્યો અને કોષની બહાર પહોંચાડવાનું છે.
કારણ (R) : અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થો ધરાવતી પુટિકાઓ ગોલ્ગી પ્રસાધનની સિસ સપાટી સાથે જોડાય છે, અને તેઓ સુધારિત થાય છે અને ગોલ્ગી પ્રસાધનની ટ્રાન્સ સપાટી પરથી મુક્ત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - \(CuSO_4\cdot 5H_2O\) સાથે સંકળાયેલ હાઇડ્રોજન બંધિત પાણીના પરમાણુ (ઓ) ની સંખ્યા કેટલી છે ?NEET 2019 Easy
- ખાદ્ય, ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણNEET 2014 Medium
- વિરોઈડ્સ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium