NEET · Physics · STD 12 - 3. current electricity
એક કાર્બન અવરોધકનો વર્ણા સંકેત \((colour\,code)\) પરથી અવરોધ \((22000 \pm 5 \%)\,\Omega\) શોધવામાં આવે છે. ત્રીજા પટ્ટાનો રંગ \(......\) હોવો જોઈએ.
- A પીળો
- B લાલ
- C લીલો
- D નારંગી
Answer & Solution
Correct Answer
(D) નારંગી
Step-by-step Solution
Detailed explanation
\(R =\left[22 \times 10^3 \pm 5 \%\right] \Omega\) Acc. to color code Third Band
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ એક તારમાંથી \(600\, nm\) તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. \(2 \;m\) વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા \(....... \times 10^{-7}\; rad\) છે.NEET 2020 Easy
- જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે સદીશો વચ્ચેનો ખૂણો (\(^o\) માં) કેટલો હશે?NEET 2016 Medium
- કોઈ પારદર્શક માધ્યમની સાપેક્ષ પરમીએબીલીટી અને પરમિટિવિટી, \(\mu_{\mathrm{r}}\) અને \(\epsilon_{\mathrm{r}}\) અનુક્રમે \(1.0\) અને \(1.44\) છે. આ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?NEET 2019 Medium
- એક લોજીક પરિપથનો આઉટપુટ \(Y\) નીચે સત્યાર્થ સારણી (ટેબલ) અનુસાર મળે છે.
આઉટપુટ \(Y\) માટેનો સંબંધ. . . . . . . . થશે.\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) NEET 2024 Medium - નીચે દર્શાવેલ પરિપથમાં પ્રવાહ \(I\) છે :
(બધા ડાયોડ આદર્શ અને એકસરખા છે)
NEET 2026 Easy - આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(\theta \) ખૂણો ધરાવતા એક લીસા ઢળતા પાટિયા \( ABC\) પર \(m \) દ્રવ્યમાનનો એક બ્લોક મુકેલ છે. આ ઢળતાં પાટિયાને જમણી તરફ \(a\) પ્રવેગ આપવામાં આવે છે. આ ઢળતાપાટિયા પર આ બ્લોક સ્થિર રહે તે માટે \( a\) અને \(\theta \) વચ્ચેનો સંબંધ શું હશે?
NEET 2018 Medium
More PYQs from NEET
- નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો \((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) લેક્ટોબેસિલસ \((i)\) ચીઝ \((b)\) સેકેરોસાયસિસ સેરેવીસી \((ii)\) દહીં \((c)\) એસ્પજીલસ નાઈજર \((iii)\) સાઈટ્રિક એસિડ \((d)\) એસેટોબેક્ટર એસેટી \((iv)\) બ્રેડ \((v)\) એસેટિક એસિડ NEET 2019 Medium - નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા "લેસાઇનની કસોટી" સાથે સંબંધિત નથી?NEET 2025 Hard
- નીચે આપેલા હેલોજન પૈકી કયો એક જે પાણીને ઓક્સિડાઈઝ કરી ઓક્સિજન બનાવે છે?NEET 2017 Medium
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત .......... છેNEET 2020 Easy
- \(DNA\) માં એક બોન્ડ તોડવા માટેની જરૂરી ઉર્જા \(10^{-20}\, J\) છે \(eV\) માં આનું મુલ્ય ............. ની નજીકનું છેNEET 2020 Easy
- એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?NEET 2024 Medium