ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism

એક ઇલેક્ટ્રોન (દળ \(9 \times 10^{-31} kg\) અને વિદ્યુતભાર \(1.6 \times 10^{-19} C\) ) \(c / 100\) (જ્યાં \(c =\) પ્રકાશનો વેગ) ની ઝડપથી ગતિ કરતો એક ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં દાખલ થાય છે, જેનું મૂલ્ય \(9 \times 10^{-4} T\) છે અને તે તેની ગતિની દિશાને લંબ છે. આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે એક સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) લાગુ પાડવા માંગીએ છીએ જેથી ઇલેક્ટ્રોન તેના માર્ગ પરથી વિચલિત ન થાય. તો... (પ્રકાશનો વેગ \(c =3 \times 10^8 ms^{-1}\) )

  1. A \(\vec{E}\), \(\vec{B}\) ને લંબ છે અને તેનું મૂલ્ય \(27 \times 10^4 V m ^{-1}\) છે
  2. B \(\overrightarrow{ E }\), \(\overrightarrow{ B }\) ને સમાંતર છે અને તેનું મૂલ્ય \(27 \times 10^2 V m ^{-1}\) છે
  3. C \(\overrightarrow{ E }\), \(\overrightarrow{ B }\) ને લંબ છે અને તેનું મૂલ્ય \(27 \times 10^2 Vm ^{-1}\) છે
  4. D \(\overrightarrow{ E }\), \(\overrightarrow{ B }\) ને સમાંતર છે અને તેનું મૂલ્ય \(27 \times 10^4 V m ^{-1}\) છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\overrightarrow{ E }\), \(\overrightarrow{ B }\) ને લંબ છે અને તેનું મૂલ્ય \(27 \times 10^2 Vm ^{-1}\) છે

Step-by-step Solution

Detailed explanation

કણ વિચલિત ન થાય તે માટે
\(\overrightarrow{ F }_e=-\overrightarrow{ F }_{ m } \)
\( \Rightarrow|\overrightarrow{ E }|= VB \sin \theta \)
\( E =\frac{ c }{100} \times 9 \times 10^{-4} \sin 90 \)
\( E =27 \times 10^2 V / m \text { અને } \)
\( \overrightarrow{ E }=\overrightarrow{ B } \times \overrightarrow{ V}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app