enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક \(i\) પ્રવાહનું વહન કરતા વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ભાગમાં વિભાજિત કરેલ છે. તે વર્તુળાકાર લૂપની ત્રિજ્યા \(R\) છે. તો કેન્દ્ર \(P\) આગળ કુલ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

- A \(0\)
- B \(\frac {3 \mu_{0} i} {32 R}\),બહાર તરફ
- C \(\frac {3 \mu_{0} i} {32 \mathrm{R}},\) અંદર તરફ
- D \(\frac{\mu_{0} \mathrm{i}}{2 \mathrm{R}},\) અંદર તરફ
Answer & Solution
Correct Answer
(A) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\mathrm{R}_{1}}{\mathrm{R}_{2}}=\frac{\ell_{1}}{\ell_{2}}= \frac{\mathrm{I}_{2}}{\mathrm{I}_{1}}=\frac{\theta_{1}}{\theta_{2}} \Rightarrow \theta_{1} \mathrm{I}_{1}=\theta_{2} \mathrm{I}_{2}\) \(\left.\begin{array}{l}{\mathrm{B}_{1}=\frac{\mu_{0}}{4 \pi} \frac{\mathrm{I}_{1} \theta_{1}}{\mathrm{r}}} \\ {\mathrm{B}_{2}=\frac{\mu_{0}}{4 \pi} \frac{\mathrm{I}_{1} \theta_{1}}{\mathrm{r}}}\end{array}\right\} \Rightarrow \mathrm{B}_{1}=\mathrm{B}_{2}\)


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.3\,kg\,m/s\) રેખીય વેગમાન ધરાવતા રેખીય ગતિ કરતાં \(5\,g\) દળના પદાર્થે \(5\,s\) માં કાપેલ અંતર \(..........\,m\) હશે.NEET 2022 Medium
- બે શહેરો \(X\) અને \(Y\) નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા છે, જેમાં દર \(T\) મિનિટે બંને દિશામાં એક બસ ઉપડે છે. એક છોકરી \(X\) થી \(Y\) દિશામાં \(60 km / h\) ની ઝડપે સ્કૂટી ચલાવી રહી છે. તે નોંધે છે કે તેની ગતિની દિશામાં દર 30 મિનિટે એક બસ તેને પસાર કરે છે, અને વિરુદ્ધ દિશામાં દર 10 મિનિટે એક બસ તેને પસાર કરે છે. બસ સેવાના સમયગાળા \(T\) અને બસોની ઝડપ (અચળ ધારેલી) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.NEET 2025 Easy
- એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ \(20\) મિનિટ છે. \(.....\)મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના \(\left(\frac{1}{16}\right)\) ભાગ સુધી ઘટશે.NEET 2023 Medium
- ત્રણ દબાણ \(P_1, P_2\) અને \(P_3\) એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો \(T-V\) વક્ર (જ્યાં \(T\) એ તાપમાન અને \(V\) એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
NEET 2024 Medium - \(R \) ત્રિજયાની શિરોલંબ લૂપમાં \(m\) દ્રવ્યમાનના કોઇ પદાર્થને કેટલા લઘુતમ વેગથી દાખલ કરાવવો જોઇએ કે જેથી તે લૂપમાં સંપૂર્ણ દાખલ થઇ શકે?NEET 2016 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ \(A,\) તેનું કેપેસિટન્સ \(C\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(d\) છે.જેમાં \(K_1,K_2,K_3\) અને \(K_4\) ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ચાર ડાઇઇલેકિટ્રકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલાં છે.જો કોઇ એક જ ડાઇઇલેકિટ્રક પદાર્થને વાપરતાં તેટલું જ કેપેસિટન્સ \( C\) મળે,તો ડાઇઇલેકિટ્રક અચળાંક \( K=\) ________
NEET 2016 Medium
More PYQs from NEET
- લેબોરેટરીમાં \('80'\) ડ્રોસોફિલાની વસ્તીમાંથી એક અઠવાડિયામાં \('8\)' ડ્રોસોફિલા મૃત્યુ પામે છે. તો આ વસ્તીમાં તે સમયગાળા દરમ્યાનનો મૃત્યુદર પ્રતિ અઠવાડિયાનો\(\dots\dots\dots\) થાય.NEET 2022 Medium
- નીચે પૈકીની કઈ સ્નાયુ સંબંધી અનિયમીતતા વારસાગત હોય છે?NEET 2019 Medium
- લેક્ટિક એસિડના આથવણ દરમ્યાન ગ્લુકોઝમાંથી કેટલા પ્રમાણમાં શકાતી મુકત થાય છે?NEET 2022 Medium
- પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયાઓ ક્યાં થાયNEET 2015 Medium
- ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ..........NEET 2014 Medium
- પાણીમાં ત્રણા વાયુઓ (\(A, B, C\))ના હેન્રી નિયમ આચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{H}}\right)\) મૂલ્યો અનુક્રમ \(145,2 \times 10^{-5}\) અને \(35 \mathrm{kbar}\) છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તેNEET 2024 Medium