enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
એક હવામાં જતાં પદાર્થનો વેગ \((20 \hat{\mathrm{i}}+25 \hat{\mathrm{j}}-12 \hat{\mathrm{k}})\) છે તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોતર \(1: 5\) છે.નાનો પદાર્થ \((100 \hat{\mathrm{i}}+35 \hat{\mathrm{j}} +8 \hat{\mathrm{k}})\) ના વેગથી ગતિ કરતો હોય તો મોટા પદાર્થનો વેગ કેટલો હશે?
- A \(4 \hat{\mathrm{i}}+23 \hat{\mathrm{j}}-16 \hat{\mathrm{k}}\)
- B \(-100 \hat{\mathrm{i}}-35 \hat{\mathrm{j}}-8 \hat{\mathrm{k}} \)
- C \(20 \hat{\mathrm{i}}+15 \hat{\mathrm{j}}-80 \hat{\mathrm{k}}\)
- D \(-20 \hat{\mathrm{i}}-15 \hat{\mathrm{j}}-80 \hat{\mathrm{k}}\)
Answer & Solution
Correct Answer
(A) \(4 \hat{\mathrm{i}}+23 \hat{\mathrm{j}}-16 \hat{\mathrm{k}}\)
Step-by-step Solution
Detailed explanation
Conservation of linear momentum, \(\mathrm{mv}_{0}=\frac{\mathrm{m}}{6} \overline{\mathrm{v}}_{1}+\frac{5 \mathrm{m}}{6} \overline{\mathrm{v}}_{2}\) \(\Rightarrow m(20 \hat{\imath}+25 \hat{\jmath}-12 \hat{k})=\frac{m}{6}(100 \hat{\imath}+35 \hat{\jmath}+8 \hat{k})+\frac{5 m}{6} \bar{v}_{2} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્લેટિનમ તારનો \(0^{\circ}\,C\) તાપમાને અવરોધ \(2\,\Omega\) અને \(80^{\circ}\,C\) પર \(6.8\,\Omega\) છે. તારના અવરોધનો તાપમાન ગુણાંક \(.........\) છે.NEET 2023 Medium
- સામાન્ય દબાણે \((1.013 \times 10^5\ Nm^{-2} ) \) અને \(100 ^o C\) પર પાણીના એક નમુનાને \(100\ ^o C\) પર \(0.1\ g\) વરાળમાં ફેરવવા માટે \(54\ cal\) ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ \(167.1\ cc\) છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... \(J\) છે.NEET 2018 Medium
- મંગળની સૂર્ય ફરતે કક્ષાની ત્રિજ્યા બુધની કક્ષાની ત્રિજ્યા કરતાં આશરે 4 ગણી છે. મંગળનું વર્ષ 687 પૃથ્વી દિવસનું છે. તો બુધ ગ્રહ પર 1 વર્ષની લંબાઈ કેટલી હશે?NEET 2025 Hard
- એક નાના ટેલિસ્કોપમાં \(140\) \(cm\)ની કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ અને \(5.0\) \(cm\)નl કેન્દ્રલંબાઈ ધરાવતો નેત્રકાચ (આઈ પીસ) છે. દૂરની વસ્તુને જોતાં ટેલિસ્કોપની મોટવણી. . . . . . થશે.NEET 2024 Medium
- એક ગોળાકાર વસ્તુના વ્યાસને વર્નિયર કેલિપર્સની મદદથી માપવામાં આવે છે. ધારો કે તેના 10 વર્નિયર માપપટ્ટીના કાપા (V.S.D.) તેના 9 મુખ્ય માપપટ્ટીના કાપા (M.S.D.) બરાબર છે. મુખ્ય માપપટ્ટી પરનો લઘુત્તમ કાપો 0.1 cm છે અને જ્યારે વર્નિયર કેલિપર્સના જડબાં બંધ હોય, ત્યારે વર્નિયર માપપટ્ટીનું શૂન્ય \(x =0.1\text{ cm}\) પર છે.
જો વ્યાસ માટે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(M =5 cm\) હોય અને સંપાતી વર્નિયર કાપાની સંખ્યા 8 હોય, તો શૂન્ય ત્રુટિ સુધારણા પછી માપવામાં આવેલ વ્યાસ..... છેNEET 2025 Medium - એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરી \(5 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\) થી પ્રવેગિત થાય છે. કારમાં બેઠેલા એક વ્યક્તિ \(t=4 \mathrm{~s}\) સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે, બોલનો \(\mathrm{t}=6\, \mathrm{~s}\) સમયે વેગ અને પ્રવેગ કેટલો હશે ?\(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^{2}\right.\) લો\(.)\)NEET 2021 Medium
More PYQs from NEET
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - \(5.0 \,H\) ના ઈન્ડક્ટર,\(80\, \mu \mathrm{F}\) નો સંધારક અને \(40\, \Omega\) અવરોધ ધરાવતા એક શ્રેણી \(LCR\) પરિપથને \(230\, V\)ના બદલાતી આવૃત્તિ ધરાવતા \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિઓ એ પરિપથને ઉદ્દગમ દ્વારા રૂપાંતરીત થતો પાવર (કાર્યત્વરા), અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરીત થતા પાવર કરતા અડધી હોય તો તે કોણીય આવૃત્તિ \(......\) હોઈ શકે છે.NEET 2021 Hard
- \(GnRH\) હાયપોથેલામિક અંતઃસ્ત્રાવ પ્રજનન માટે જરૂરી છે. .... પર કાર્ય કરે છે.NEET 2017 Medium
- લડો યા ભાગોની સ્થિતિના કારણે .NEET 2014 Medium
- \(D(+)-\) ગ્લુકોઝ એ હાઈડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી એક ઓકઝાઇમ આપે છે. તે ઓકઝાઇમનુ બંધારણ જણાવો.NEET 2014 Hard
- નીચે આપેલા સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
NEET 2017 Hard