NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement
એક ગોળાકાર વસ્તુના વ્યાસને વર્નિયર કેલિપર્સની મદદથી માપવામાં આવે છે. ધારો કે તેના 10 વર્નિયર માપપટ્ટીના કાપા (V.S.D.) તેના 9 મુખ્ય માપપટ્ટીના કાપા (M.S.D.) બરાબર છે. મુખ્ય માપપટ્ટી પરનો લઘુત્તમ કાપો 0.1 cm છે અને જ્યારે વર્નિયર કેલિપર્સના જડબાં બંધ હોય, ત્યારે વર્નિયર માપપટ્ટીનું શૂન્ય \(x =0.1\text{ cm}\) પર છે.
જો વ્યાસ માટે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(M =5 cm\) હોય અને સંપાતી વર્નિયર કાપાની સંખ્યા 8 હોય, તો શૂન્ય ત્રુટિ સુધારણા પછી માપવામાં આવેલ વ્યાસ..... છે
- A 5.18 cm
- B 5.08 cm
- C 4.98 cm
- D 5.00 cm
Answer & Solution
Correct Answer
(C) 4.98 cm
Step-by-step Solution
Detailed explanation
\(1 \text{ MSD} = 0.1 \text{ cm}\) \(10 \text{ VSD} = 9 \text{ MSD} \implies 1 \text{ VSD} = \frac{9}{10} \text{ MSD}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.
NEET 2022 Medium - એક કણ પર \(y-\)દિશામાં \(F = 20 + 10y\) નું બળ લાગે છે. જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. આ કણને \(y = 0\) થી \(y=1 \;m\) ખસેડવા માટે આ બળ વડે કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- કણની રેખીય સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર \(3 \;cm\) છે. જયારે કણ સમતોલન સ્થાનથી \(2\;cm\) અંતરે હોય, ત્યારે વેગનું મૂલ્ય તેના પ્રવેગને સમાન છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો થાય?NEET 2017 Hard
- જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન \(1.6 \;\mathring A\) અંતરે દૂર હોય ત્યારે તેમની વચ્ચેના આકર્ષણના લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ................... થાય \(\left(m_{e} \simeq 9 \times 10^{-31} kg , e=1.6 \times 10^{-19} C \right)\) (Take \(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\) )NEET 2020 Medium
- એક \(L\) મીટર લંબાઇ અને \(I\) એમ્પિયર પ્રવાહધારીતા તારને વર્તુળાકાર રીતે વાળવામાં આવે તો ચુંબકીય મોમેન્ટ ........... મળેNEET 2020 Medium
- \(m\) દળ ધરાવતા એક કણને \(v=\mathrm{kV}_{\mathrm{e}}(\mathrm{k}\,<\,1)\) જેટલા વેગથી પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \((\mathrm{V}_{\mathrm{e}}=\) નિષ્ક્રમણ વેગ\()\) પૃથ્વીની સપાટી ઉપરથી કણની મહત્તમ ઉંચાઈ \(.....\) હશે.NEET 2021 Hard
More PYQs from NEET
- નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?NEET 2024 Hard
- અપૂર્ણ ફૂગ, જે કચરાના વિઘટકો છે અને ખનિજ ચક્રણમાં મદદ કરે છે, તેમનો સમાવેશ શેમાં થાય છે?NEET 2015 Medium
- નીચેના પૈકી ક્યુ સંયોજન સરળતાથી ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્યિા આપશે નહિ ?NEET 2013 Medium
- સમસૂત્રણના ભાજનાવસ્થા તબક્કા દરમિયાન, ત્રાકતંતુઓ રંગસૂત્રો સાથે ક્યાં જોડાય છે?NEET 2013 Medium
- વસંતકાષ્ઠની અંતસ્થ રચના કેટલીક વિશિષ્ટતાઓ દર્શાવે છે. વસંતકાષ્ઠ વિશેના વિધાનોનો સાચો સમૂહ ઓળખો.
\((a)\) તેને પૂર્વકાષ્ઠ પણ કહેવાય છે.
\((b)\) વસંત ઋતુમાં એધા સાંકડી વાહિનીઓવાળા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે.
\((c)\) તે રંગે આછું હોય છે.
\((d)\) વસંતકાષ્ઠ શરદકાષ્ઠ સાથે એકાંતરીય સમકેન્દ્રીય વલયો દર્શાવે છે જે વાર્ષિક વલયો બનાવે છે.
\((e)\) તેની ઘનતા ઓછી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - જો પ્રક્રિયા,\([\)ચિત્ર\(]\) નો વેગ સૌથી વધુ હોય તો \(Z\) શોધો ?
NEET 2017 Medium