NEET · Physics · STD 11 - 9.1 fluid mechanics
એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ \((v)\) અને સમય \((t)\)ના વિધેય તરીકે દર્શાવે તે\(........\)છે.

- A \(B\)
- B \(C\)
- C \(D\)
- D \(A\)
Answer & Solution
Correct Answer
(A) \(B\)
Step-by-step Solution
Detailed explanation
Initially speed is zero, then increases \& after some time it becomes constant. Acceleration (slope of \(v / t\) curve) of ball first decreases and after some time it becomes zero.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાન અને ઉધર્વ દિશામાં ઉપરની તરફ દિશાનવિત વિદ્યુતક્ષેત્ર \(E\) માં એક ઇલેકટ્રોન સ્થિર અવસ્થામાંથી શિરોલંબ \(h\) અંતર નીચે પડે છે.હવે આ વિદ્યુતક્ષેત્રની દિશા તેનું માન સમાન રાખી ઉંધી કરવામાં આવે છે.આ શિરોલંબ અંતર \(h\) પરની સ્થિર પ્રોટ્રોનને તેમાં પડવા દેવામાં આવે છે.પ્રોટ્રોનને પડતાં લાગતા સમયની સરખામણીમાં ઇલેકટ્રોનને પડતાં લાગતો સમય ......NEET 2018 Medium
- દળ \(m\) નો એક કણ ઉગમબિંદુની આસપાસ અચળ બળ \(F\) વડે ઉગમબિંદુ તરફ ખેંચાઈ રહ્યો છે. જો તેની ગતિનું વર્ણન કરવા બોહરના નમૂનાનો ઉપયોગ કરવામાં આવે, તો \(n^{\text {th }}\) કક્ષાની ત્રિજ્યા \(r\) અને કક્ષામાં કણની ઝડપ \(v\), \(n\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2025 Easy
- \(n-\)પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,\(p-\)પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત) લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.NEET 2021 Medium
- વિદ્યુતચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડના વપરાશ કરવાના બે કારણોNEET 2017 Easy
- એક ચોરસ લૂપ \(ABCD\) માંથી \(i \) પ્રવાહ પસાર થાય છે, તેને \(I\) પ્રવાહધારીત રેખીય વાહકતાર \(XY\) ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?
NEET 2016 Medium - દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \(25\; \mathrm{cm}\) છે. તેમાં એક સપાટીની વક્રતાત્રિજ્યા બીજી સપાટીની વક્રતાત્રિજ્યા કરતાં બમણી છે. જો તેનો વક્રીભવનાંક \(1.5\) હોય તો તેની વક્રતાત્રિજ્યા કેટલી હશે?NEET 2019 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયા \(RNA\)ની પ્રોટીન સંશ્લેષણ માટે જરૂર હોતી નથી ?NEET 2021 Hard
- એક્સપ્રેસ્ડ સીકવન્સ ટેગ્સ (ESTs) એટલેNEET 2023 Hard
- નીચેની પ્રક્રિયામાં સંયોજન \((A)\) ઓળખો.
NEET 2020 Medium - યાદી \(-I\) અને યાદી\(-II\)ને મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c) -(d)\)List \(- I\) List \(- II\) \((a)\) સ્કંધાસ્થિ \((i)\) કાસ્થિમય સાંધો \((b)\) ખોપરી \((ii)\) ચપટ અસ્થિ \((c)\) ઉરોસ્થિ \((iii)\) તંતુમય સાંધો \((d)\) કરોડ સ્તંભ \((iv)\) ત્રિકોણાકાર ચ૫ટ અસ્થિ NEET 2021 Easy - જેલ ઇલેક્ટ્રોફોરેસીસ દરમિયાન અગારોઝ જેલ ઉપર \(DNA\) ના ટુકડાઓને ખસવા માટેનો શું માપદંડ હોય છે ?NEET 2017 Medium
- ખરબચડી અંતઃકોષરસજાળમાં \((RER)\) નીચે પૈકીની કઈ ઘટના ઘટતી નથી ?NEET 2018 Medium