NEET · Physics · STD 11 - 14. waves and sound
એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો \(A\) અને \(B\) જરાક અસમ સ્વરિત છે અને તે \(6\, Hz\) આવૃતિનો સ્પંદ ઉત્પન્ન કરે છે જ્યારે \(B\) માં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, આ સ્પંદની આવૃતિ વધીને \(7 \,Hz\) થાય છે જો \(A\) ની આવૃતિ \(530\, Hz\) હોય તો \(B\) ની મૂળ આવૃતિ \(.........Hz\) હશે
- A \(537\)
- B \(523\)
- C \(524\)
- D \(536\)
Answer & Solution
Correct Answer
(C) \(524\)
Step-by-step Solution
Detailed explanation
Guitar string i.e. string is fixed from both ends Frequency \(\propto \sqrt{\text { Tension }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પદાર્થના અણુની કાયમી દ્વિ-ધુર્વીય ચાકમાત્રા \(p\) છે. એક તીવ્ર સ્થિત વિદ્યુતક્ષેત્ર \(E\) આપીને આ પદાર્થના એક મોલને ધુર્વીભૂત કરવામાં આવે છે.એકાએક આ ક્ષેત્રની દિશા \(60°\) ખૂણા જેટલી બદલવામાં આવે છે.જો \(N\) એવોગેડ્રો અંક હોય,તો આ ક્ષેત્ર વડે થતું કાર્યનો જથ્થો છે.NEET 2017 Medium
- એક \(12\; cm\) ત્રિજ્યા ધરાવતો ગોળાકાર કાળો પદાર્થ \(500\;K\) તાપમાને \(450\;W\) પવારનું ઉત્સર્જન કરે છે. જો તેની ત્રિજયા અડધી અને તાપમાન બમણું કરતાં ઉત્સર્જિત પાવર વોટમાં કેટલો થાય?NEET 2017 Medium
- અનુક્રમે \(10\,kg\) અને \(20\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને \(10\,m\) લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. \(10\,kg\) દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર\(.....\)NEET 2022 Medium
- \(m_1\) દ્રવ્યમાન અને \( L\) લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે \(m_2 \) દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર \(\lambda_1 \) તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ \(\lambda_2\) થાય છે. \(\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2016 Hard
- \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર \(1.5 f\) અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અંતર ....... \(f\) થાયNEET 2020 Medium
- મેઘધનુષ્યના સંદર્ભમાં ખોટો જવાબ પસંદ કરોNEET 2019 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Medium
- સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium
- મોટી કેન્દ્રલંબાઈ ધરાવતા અને ખૂબ મોટું છિદ્ર (aperture) ધરાવતો લેન્સ એ અવકાશીય (ખગોલીય) ટેલીસ્કોપના ઓબ્જેક્ટીવ તરીકે સૌથી યોગ્ય છે, કારણ કે ......NEET 2021 Medium
- નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ?NEET 2016 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium - નીચેના માંથી કઈ પેશી સંયોજક પેશી નથી?NEET 2022 Easy