ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 10. Wave optics

એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક \(1.414\)  છે, તેનાં પર \(45^o\) ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?

  1. A \(1: \) \(\sqrt {2\;} \)
  2. B \(\sqrt 2 :1\)
  3. C \(\sqrt 2 :\sqrt {3\;} \)
  4. D \(\;\sqrt 3 :\sqrt {2\;} \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\;\sqrt 3 :\sqrt {2\;} \)

Step-by-step Solution

Detailed explanation

\(\cos 30=\frac{x}{\sqrt{2}}\) \(x=\sqrt{2} \cdot \frac{\sqrt{3}}{2}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app