NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવો
- A \(1 \;rad / s ^{2}\)
- B \(2 \pi \;rad / s ^{2}\)
- C \(28 \pi \;rad / s ^{2}\)
- D \(120 \pi \;rad / s ^{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(2 \pi \;rad / s ^{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\omega_{0}=360 rpm =360 \times \frac{2 \pi}{60}=12 \pi rad / s\) \(\omega=1200 rpm =1200 \times \frac{2 \pi}{60}=40 n rad / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે? \((a)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય. \((b)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય. \((c)\) બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે \((d)\) યાંત્રિક લાભનું મૂલ્ય એક \(1\) કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.NEET 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં \(5 \,\mathrm{~A}\) નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન \(10^{5} \, \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર \(20 \, \mathrm{~cm}\) છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... \(\times 10^{-20} \,N\) હશે.
NEET 2021 Medium - આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(\theta \) ખૂણો ધરાવતા એક લીસા ઢળતા પાટિયા \( ABC\) પર \(m \) દ્રવ્યમાનનો એક બ્લોક મુકેલ છે. આ ઢળતાં પાટિયાને જમણી તરફ \(a\) પ્રવેગ આપવામાં આવે છે. આ ઢળતાપાટિયા પર આ બ્લોક સ્થિર રહે તે માટે \( a\) અને \(\theta \) વચ્ચેનો સંબંધ શું હશે?
NEET 2018 Medium - સરળ આવર્ત ગતિ કરતાં કણે એક આવર્તકાળ દરમિયાન કેટલું અંતર કાપ્યું હશે? (\(A=\)કંપવિસ્તાર)NEET 2019 Easy
- વર્નિયર કેલીપર્સમાં વર્નિયર સ્કેલના 20 વિભાગ (VSD), (1 mm લંબાઈના પ્રત્યેક વિભાગ) ધરાવતા મુખ્ય સ્કેલના 16 વિભાગ (MSD) સાથે સંપાત થાય છે. વર્નિયર કેલીપર્સની લઘુત્તમ માપ શક્તિ ના __________ છે.NEET 2026 Medium
- જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ \(\theta_{1}\) અને \(\theta_{2}\) હોય, તો સાચો નમનકોણ \(\theta\) શેના વડે આપી શકાય?NEET 2017 Medium
More PYQs from NEET
- \(10\, N\) ના બળ દ્વારા એક સ્પ્રિંગને \(5\, cm\) જેટલી ખેંચવામાં આવે છે. જ્યારે \(2\, kg\) નું દળ લટકાવવામાં આવે તો દોલનોનો આવર્તકાળ \(.....\,s\) છે.NEET 2021 Medium
- પ્રત્યાવર્તી પ્રવાહનું મહત્તમ મૂલ્ય 5 A અને આવૃત્તિ 60 Hz છે. પ્રવાહને શૂન્યથી શરૂ થઈને મહત્તમ મૂલ્ય સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે?NEET 2026 Hard
- મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?NEET 2023 Medium
- કેન્દ્રસંલયન (કેરીઓગેમી) અને અર્ધસૂત્રીવિભાજન બાદ, આમાં બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે.NEET 2018 Medium
- \(0.3\; T\) નું એકસમાન ચુંબકીયક્ષેત્ર ધન \(Z - \) દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. \(XY\) સમતલમાં \(10\; cm \) અને \(5\; cm\) બાજુઓવાળી એક \(I=12\; A\) પ્રવાહધારીત લંબચોરસ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલ છે. આ લૂપ પરનું ટોર્ક કેટલું થાય?
NEET 2017 Medium - \(\text N _2(\text g)+ \text O _2(\text g) \rightleftharpoons 2 \text{NO} (\text g)\) માં NO ની વધુ ઉપજ [પ્રક્રિયા માટે \(\Delta \text H\) \(=+180.7 \text{kJ mol} ^{-1}\)] નીચેનામાંથી કયા સંજોગોમાં પ્રાપ્ત કરી શકાય છે?
A. ઊંચા તાપમાને
B. નીચા તાપમાને
C. \(\text N _2\) ની ઊંચી સાંદ્રતાએ
D. \(\text O _2\) ની ઊંચી સાંદ્રતાએ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy