NEET · Physics · STD 11 - 7. gravitation
એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં \(\frac{1}{10}\) (દસમા ભાગનું) અને તેનો વ્યાસ પૃથ્વી કરતાં અડધો છે. ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષીય પ્રવેગ. . . . . . . હશે.
- A \(9.8 \mathrm{~m} \mathrm{~s}^{-2}\)
- B \(4.9 \mathrm{~m} \mathrm{~s}^{-2}\)
- C \(3.92 \mathrm{~m} \mathrm{~s}^{-2}\)
- D \(19.6 \mathrm{~m} \mathrm{~s}^{-2}\)
Answer & Solution
Correct Answer
(C) \(3.92 \mathrm{~m} \mathrm{~s}^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
\(g^{\prime}=\frac{G M^{\prime}}{R^{\prime 2}}=\frac{G M}{10\left(\frac{R}{2}\right)^2}\) \(=\frac{4}{10} \frac{G M}{R^2}=0.4 \times 9.8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વાયુના અણુનો સરેરાશ મુક્તપથ \(\ell\) એ તે અણુના વ્યાસ \(d\) પર કઈ રીતે આધાર રાખે છે ?NEET 2020 Easy
- અગિયારમા ધોરણની વિદ્યાર્થીની સવિતા સરળ લોલકની અસરકારક લંબાઈ L ના માપનના પ્રયોગ દરમિયાન દોલનો પૂર્ણ કરવા માટેના સમયની માહિતીને 60 s તરીકે નોંધે છે અને પછી સરળ લોલકની લંબાઈની ગણતરી કરે છે જે __________ છે.
\((\pi)=9.8\), અને \(g =9.8 m / s ^2\) લો)NEET 2026 Easy - જ્યારે 8 N અને 6 N પરસ્પર લંબ બળો 5 kg દળના પદાર્થ પર લાગુ પડે ત્યારે તેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય અને દિશા અનુક્રમે __________ છે.NEET 2026 Medium
- સ્થિર રહેલ \(5 \;\mathrm{m}\) દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે \(m\) દળના પદાર્થ એકબીજાને લંબ રીતે \(v\) વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા (\(J\) માં) મુક્ત થઈ હશે?NEET 2019 Medium
- એક વર્નિયર-કેલીપર્સમાં વર્નિયર સ્કેલ પરના \((N+1)\) વિભાગો મુખ્ય સ્ક્રેલના \(N\) વિભાગો સાથે સંપાત (બંધ બેસે) થાય છે. જો \(1\) \(MSD\) એ \(0.1 \mathrm{~mm}\) દર્શાવે તો વર્નિયર અચળાંક (\(cm\) માં). . . . . . . છેNEET 2024 Medium
- \(c , G\) અને \(\frac{ e ^{2}}{4 \pi \varepsilon_{0}}\) માંથી બનાવેલ લંબાઈનું પરિમાણ શું થાય? (જ્યાં \(c -\) પ્રકાશનો વેગ, \(G-\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(e\) વિદ્યુતભાર છે)NEET 2017 Hard
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ગ્લાયકોલીસીસમાં \(ATP\) બે ચરણોમાં વપરાય છे. કારણ \(R\) : પહેલો \(ATP\) વપરાય છે, ગ્લુકોઝને, ગ્લુકોઝ-\(6\)-ફોસ્ફેટમાં બદલવા અને બીજીવાર \(ATP\) વપરાય છે ફ્રુકટોઝ\(-6-\)ફોસ્ફેટનું રૂપાંતારણ ફ્રુકટોઝ\(-1-6-\)ડાયફોસ્ફેટમાં કરવા. ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- \(H_3 PO_4\) કારણે છે ?NEET 2017 Medium
- સમઅભિસારી દ્રાવણો ......... સમાન ધરાવે છે.NEET 2020 Medium
- એક થર્મોડાયનેમિક તંત્ર \(a b c d a\) ચક્રીય પ્રકિયામાંથી પસાર થાય છે. વાયુ દ્વારા થવું \(b c\) દરમિયાન થતું કાર્ય . . . . . . છે.
NEET 2024 Medium - DNA ફિંગરપ્રિન્ટીંગ ના નીચે આપેલા પગલાંઓનો સાચો ક્રમ પસંદ કરો.
A. DNA નું અલગીકરણ અને રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા તેનું પાચન.
B. લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ.
C. અલગીકૃત DNA ખંડોનું સંશ્લેષિત પટલો પર સ્થળાંતરણ.
D. સંકિત DNA ખંડોની ઓટોરેડિયોગ્રાફી દ્વારા ઓળખ.
E. ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા DNA ખંડોનું અલગીકરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - \(\mu_0\) મુક્ત અવકાશ પરમીએબીલીટી અને \(\varepsilon_0\) પરમિટિવિટીમાં રહેલ સમતલીય વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ : \(c-\) મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ)NEET 2022 Easy