NEET · Physics · STD 11 - 3.2 motion in plane
એક દોલકને પ્રારંભિક \(\omega\) \(rpm\) જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વરે ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીમાં \(T\) જેટલો તણાવ છે. ત્રિજ્યા સમાન રાખીને જો ઝડપ \(2 \omega\) કરવામાં આવે તો દોરીમાં તણાવ. . . . . થશે.
- A \(4 T\)
- B \(\frac{T}{4}\)
- C \(\sqrt{2} T\)
- D \(T\)
Answer & Solution
Correct Answer
(A) \(4 T\)
Step-by-step Solution
Detailed explanation
(image) \(T=m / \omega^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ac પરિપથ 1 \(k\Omega\) નો અવરોધ, 0.1 \(\mu\)F નું કેપેસીટર, અને 1 mH નો ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ ધરાવે છે. પરિપથની અંદાજિત અનુનાદ આવૃત્તિ __________ છે:NEET 2026 Medium
- પરિમાણ \(\left[ MLT ^{-2} A ^{-2}\right]\) \(.........\)ને અનુરૂપ છે.NEET 2022 Medium
- એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . \(\left( k _{ B }\right.\) એ બોલ્ટઝ્માન અચળાંક અને \(T\) એ નિરપેક્ષ તાપમાન છે)NEET 2020 Easy
- એક સમક્ષિતિજ બળ \(10 \mathrm{~N}\) બ્લોક \(A\) પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(2 \mathrm{~kg}\) અને \(3 \mathrm{~kg}\) છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક \(A\) દ્વારા બ્લોક \(B\) પર લાગતું બળ.... છે:
NEET 2024 Medium - નીચે આપેલાં બ વિધાનો \(A\) અને \(B\) ધ્યાનમાં લો અને સાચો ઉતર શોધો. \(A\). સોલર સેલ માટ, \(I-V\) લાક્ષણિક્રતા આપેલ આલેખનાi \(IV\) (ચોઘા) ચરણામાં છે. \(B\). રિવર્સ બાયસમાં \(p n\) જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ \((\mu A)\) માં મપાય છે.
NEET 2024 Medium - એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium
More PYQs from NEET
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચેે આપેલા વિકલ્પો સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) એક જનીનના બે કે વધુ વૈકલ્પીક સ્વરૂપો \(I\) બેક કોસ \(B\) \(F1\)સંતતિ સાથે સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃનું સંકરણ \(II\) ફ્લોઈડી \(C\) \(F1\)સંતતી સાથે કોઈ પણ પિતૃ નું સંક૨ણ \(III\) વૈકલ્પિક કારકો (એલેલ્સ) \(D\) વનસ્પતિમાં રંગ સૂન્રો ના જૂથની સંખ્યા \(IV\) કસોટીસંકરણા(ટેસ્ટક્રોસ) NEET 2024 Medium - પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?NEET 2019 Easy
- હાઇડ્રોજન, હીલિયમ અને બીજો દ્વિપરમાણ્વિક વાયુ \(X\) (જે દૃઢ પદાર્થ નથી પરંતુ તેની પાસે વધારાની કંપન ગતિ છે) માટે \(\gamma\left(=\frac{\mathrm{C}_{\mathrm{p}}}{\mathrm{C}_{\mathrm{v}}}\right),\) અનુક્રમે કેટલો થાય?NEET 2019 Medium
- યાદી\(-I\)ને યાદી\(- II\) સાથે મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b)- (c)- (d)\)યાદી\(-I\) યાદી\(-II\) \((a)\) વોલ્ટ્સ \((i)\) શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે \((b)\) \(IUDs\) \((ii)\) શુક્રવાહિની દૂર કરવી \((c)\) પુરુષ નસબંધી \((iii)\) ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ \((d)\) સ્ત્રી નસબંધી \((iv)\) ફેલોપીયન નલિકા દૂર કરવી NEET 2021 Medium - જનીનો \(R\) અને \(Y\) સ્વતંત્ર વિશ્લેષણના નિયમનું પાલન કરે છે. જો RRYY ગોળ પીળા બીજ ઉત્પન્ન કરે છે અને rryy ખરબચડા લીલા બીજ ઉત્પન્ન કરે છે, તો F2 પેઢીનો દ્રશ્યરૂપ ગુણોત્તર (ફિનોટાઇપિક રેશિયો) શું હશે?NEET 2025 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I (શ્વસન કદ) સૂચિ II (mL માં ક્ષમતા) A. ERV (એકસપાયરેટટ્રી રિઝર્વ વોલ્યુમ) I. \(2500-3000 mL\) B. RV (રેસિડચુઅલ વોલ્યુમ) II. 500 mL C. IRV_(ઈન્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ) III. \(1000-1100 mL\) D. IV (ટાઈડલ વોલ્યુમ) IV. \(1100-1200 mL\) NEET 2026 Easy