NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
એક દ્વિ-બહિર્ગોળ લેન્સમાં બંને વક્રતાત્રિજ્યા \(20\,cm\) છે.જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક \(1.5\) હોય તો લેન્સનો પાવર \(...............D\)હશે.
- A \(+20\)
- B \(+5\)
- C અંનત
- D \(+2\)
Answer & Solution
Correct Answer
(B) \(+5\)
Step-by-step Solution
Detailed explanation
\(R _{1}= R _{2}=20 cm =0.2 m\) \(\mu=\frac{3}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ \(100 \,cm\) છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે \(50\,cm\) અને \( 10\,cm \) અંતરે મળે છે. \(emf\) નો ગુણોત્તર કેટલો મળે?NEET 2016 Medium
- \(3 \;kg\) દળ અને \(40\; cm\) ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને \(30\;N\) બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ (\(rad/sec^2\) માં) કેટલો થાય?NEET 2017 Medium
- સમાન જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતીઓ ની કોણીય ઝડપ \({\omega _1}\;\)અને\(\;{\omega _2}\)છે,આ બંને તકતીઓની અક્ષ એક કરી દેવામાં આવે,તો ઊર્જાનો વ્યયNEET 2017 Hard
- એક સ્ક્રૂગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(:\; 0\, mm\) વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(:\, 52\) કાપાઓ. મુખ્ય સ્કેલ પરનો \(1\, mm\) એ વર્તુળાકાર સ્કેલ પરના \(100\) કાપા બરાબર છે તેમ આપેલ છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ ...... \(cm\) થશે.NEET 2021 Medium
- \(1\,m\) ની બાજુ અને \(1\,\Omega\) નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને \(0.5\,T\) જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\dots\dots\) વેબર હશે.NEET 2022 Medium
- મીટર બ્રિજ પ્રયોગમાં (આકૃતિ જુઓ), કોષ, \(E\), અને ગૅલ્વેનોમીટર, \(G\), ના સ્થાન અદલાબદલી કરવામાં આવે છે. ગૅલ્વેનોમીટરમાં આપણે શું અવલોકન કરીશું :
NEET 2026 Medium
More PYQs from NEET
- આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય, જનીનિક અને જાતિય સ્તરે વિવિધતાની શોધને કહેવાય :NEET 2026 Medium
- તે ઉત્સેચકના વર્ગનું નામ આપો કે જે સામાન્ય રીતે નીચેની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે :
\(\mathrm{S}-\mathrm{G}+\mathrm{S}^{\prime} \rightarrow \mathrm{~S}+\mathrm{S}^{\prime}-\mathrm{G}\)
જ્યાં, \(G \rightarrow\) હાઇડ્રોજન સિવાયનો સમૂહ
\(S \rightarrow\) એક ક્રિયાધારક
\(\mathrm{S}^{\prime} \rightarrow\) અન્ય ક્રિયાધારકNEET 2025 Medium - એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિક ના બરાબર છે. જો બંધ નળીની લંબાઇ \(20\;cm\) છે, તો ખુલ્લી નળીની લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2018 Medium
- બાળક ન હોય તેવા યુગલમાં \(GIFT\) ટેકનિકથી બાળક પેદા કરવામાં મદદ થઈ શકે છે. આ પદ્ધતિનું પૂરું નામ શું છે?NEET 2015 Medium
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium