NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક ચોરસ લૂપ \(ABCD\) માંથી \(i \) પ્રવાહ પસાર થાય છે, તેને \(I\) પ્રવાહધારીત રેખીય વાહકતાર \(XY\) ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?

- A \(\frac{{{\mu _0}Ii}}{{2\pi }}\)
- B \(\;\frac{{2{\mu _0}IiL}}{{3\pi }}\)
- C \(\;\frac{{{\mu _0}IiL}}{{2\pi }}\)
- D \(\;\frac{{2{\mu _0}Ii}}{{3\pi }}\)
Answer & Solution
Correct Answer
(D) \(\;\frac{{2{\mu _0}Ii}}{{3\pi }}\)
Step-by-step Solution
Detailed explanation
Force on arm \(A B\) due to current in conductor \(X Y\) is \({F_1} = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{2IiL}}{{(L/2)}} = \frac{{{\mu _0}Ii}}{\pi }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંધી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ-\(I\) (પદાર્થ) સૂચિ-\(II\) (સસેપ્ટિબિલિટી ગ્રહણશીલતા) \((x)\) \(A\).પ્રતિચુંબક(ડાયામેગ્નેટીક) \(I\). \(\chi=0\) \(B\). લોહચ્રુંબક(દેરોમેગ્નેટીક) \(II\). \(\ 0>\chi \geq-1\) \(C\). સમચુંબક(પેરામેગ્નેટીક) \(II\)I. \( x>1\) \(D\).અચુંબક(Nónmagnetic) \(IV\). \( 0<\gamma<\varepsilon\) (નાની ધન સંખ્યા) NEET 2024 Medium - સમાન દળ ધરાવતી બે વસ્તુઓ \(A\) અને \(B\) એક પરિમાણમાં સંપૂણ અસ્થિસ્થાપક અથડામણ (સંધાત) અનુભવે છે. વસ્તુ \(A, v_1\) વેગથી ગતિ કરે છે. જ્યારે વસ્તુ \(B\) એ સંધાત પહેલા વીરામાવસ્થામાં છે. તંત્રનો સંધાત બાદ વેગ \(v_2\) બને છે. \(v_1: v_2\) ગુણોતર. . . . . . . થશે.NEET 2024 Medium
- પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 48 N છે. પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યાના એક-તૃતીયાંશ જેટલી ઊંચાઈએ તે પદાર્થ દ્વારા પૃથ્વીને કારણે અનુભવાતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?NEET 2025 Easy
- ચાર કથનો આપેલા છે (A દળાંક છે) :
A. ન્યુક્લિયસનું કદ \(A^{1/3}\) ના સમપ્રમાણમાં છે.
B. ન્યુક્લિયસનું કદ A ના સમપ્રમાણમાં છે.
C. પરમાણુ અને તેના ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
D. ન્યુક્લિયસના દળ અને તેના ઘટકોના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Medium - એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર-કોણે આપાત થાય છે, તો. . . . .NEET 2024 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરિપથનો ચોખ્ખો ઈમ્પિડન્સ \(........\,\Omega\) હશે.
NEET 2023 Medium
More PYQs from NEET
- ક્યા રુધિરકોષમાં \(HIV\)નું પ્રત્યાંકન થાય છે અને વાયરસની સંતતિ ઉત્પન્ન કરે છે?NEET 2023 Medium
- પૂરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયા માટેની સમાન સક્રિયકરણ ઊર્જા ધરાવતી પ્રક્રિયા માટે ....NEET 2013 Medium
- નીચેના અંતઃસ્ત્રાવોને તેમના સંબંધિત રોગો સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a) \quad (b) \quad (c) \quad (d)\)\((a)\) ઈન્સુલિન \((i)\) Addison's disease \((b)\) થાઈરૉક્સિન \((ii)\) Diabetes insipidus \((c)\) કોટીકોઈડ્રસ \((iii)\) એક્રોમેગાલી \((d)\) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ \((iv)\) ગોઇટર \((v)\) ડાયાબિટીસ મેલીટસ
NEET 2019 Hard - એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?NEET 2020 Easy
- નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે? \(A\). માયેસ્થેનીયા ગ્રેવીસ \(B\). સાંધાનો વા (સંધિવા) \(C\). ગાઉટ \(D\). મસ્ક્યુલર ડિસ્ટ્રોફી \(E\). સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ (\(SLE\)) નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- એક ફુગ્ગો \(S\) પૃષ્ઠતાણ ધરાવતા દ્રવ્યનો બનેલો છે અને તેના ફુલાવવાના મુખ (જ્યાંથી તેમાં વાયુ ભરવામાં આવે છે) નું નાનું ક્ષેત્રફળ \(A\) છે. તેને \(\rho\) ઘનતાવાળા વાયુથી ભરવામાં આવે છે અને તે \(R\) ત્રિજ્યાનો ગોળાકાર આકાર ધારણ કરે છે. જ્યારે વાયુને તેમાંથી મુક્તપણે બહાર નીકળવા દેવામાં આવે છે, ત્યારે તેની ત્રિજ્યા \(T\) સમયમાં \(R\) થી 0 (શૂન્ય) માં બદલાય છે. જો ફુગ્ગામાંથી બહાર આવતા વાયુની ઝડપ \(\eta(r)\) એ \(r\) પર \(r^\alpha\) તરીકે આધાર રાખે છે અને \(T \propto S^\alpha A^\beta \rho^\gamma R^\delta\) હોય, તોNEET 2025 Hard