NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદીતા \(5 \,div/mA\) અને વોલ્ટેજ સંવેદિતા (કોણીય આવર્તન પ્રતિ એકમ વોલ્ટેજ) \(20 \,div/V \) છે. આ ગેલ્વેનોમીટરનો અવરોધ ................. \(\Omega\) છે.
- A \(40\)
- B \(25\)
- C \(500\)
- D \(250\)
Answer & Solution
Correct Answer
(D) \(250\)
Step-by-step Solution
Detailed explanation
Current sensitivity \(\mathrm{I}_{\mathrm{s}}=\frac{\mathrm{NBA}}{\mathrm{c}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\mu_0\) મુક્ત અવકાશ પરમીએબીલીટી અને \(\varepsilon_0\) પરમિટિવિટીમાં રહેલ સમતલીય વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ : \(c-\) મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ)NEET 2022 Easy
- \(2\,mH\) ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને \(220\,V , 50\,Hz\) ના \(a.c.\) સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _1\) છે. જો પરિપથના \(ac\) સ્ત્રોતને \(220\,V\) ના \(dc\) સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _2\) થાય છે. \(X _1\) અને \(X _2\) અનુક્રમે કેટલા હશે?NEET 2022 Medium
- એક પરમાણ્વિક વાયુનું કદ \((V)\) તેના તાપમાન \((T)\) સાથેનો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. જયારે તે અવસ્થા \(A\) માંથી અવસ્થા \(B\) માં જાય, ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
NEET 2018 Medium - \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્નીની સપાટી ઉપરથી, સપાટીથી \(2 R\) ઉંચાઈએ વર્તુળાકાર કક્ષામાં \(m\) દળ ધરાવતા ઉ૫ગ્રહને તરતો મૂક્વા માટે જરૂરી લધુતમ ઊર્જા. . . . . . . . છે.NEET 2024 Medium
- એક \(CE \) ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કલેક્ટર અવરોધ \( 2 \;k\Omega\) પર ઑડિઓ સિગ્નલ વોલ્ટેજ \(4\,V\) છે. જો ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફિકેશન ફેકટર \(100\) અને બેઝ અવરોધ \(1 \;k\Omega \) હોય, તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ (\(mV\) માં) કેટલો હશે?NEET 2016 Medium
- એક પદાર્થ \(‘n'\) આવૃત્તિ સાથેની સરળ આવર્ત ગતિ કરે છે, તેની સ્થિતિઊર્જાની આવૃત્તિ \(....\) હશે.NEET 2021 Medium
More PYQs from NEET
- \(2-\)બ્રોમો પેન્ટનની ડિહાઈડ્રોહેલોજીનેશન પ્રક્રિયામાં મુખ્ય નીપજ પેન્ટ\(-2-\)ઈન બને છે. આ બનતી નિપજ આધારિત છે તે \(....\,.\)NEET 2021 Medium
- હાઇડ્રોજન પરમાણુની \(n=2\) અવસ્થામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \((\)બોહ્ર ત્રિજ્યા \(=0.052\text{ nm}\) આપેલ છે) લગભગ કેટલી હશે?NEET 2025 Medium
- સૂચી \(-I\) સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી \(-I\) (સલ્ફરના ઓકસોએસિડ) સૂચી \(-II\) (બંધો) \(A\). પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ \(I\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - S\) \(B\). સલ્ફ્યુરિક એસિડ \(II\). બે \(S - OH\),એક \(S = O\) \(C\). પાયરોસલ્ફ્યુરિક એસિડ \(III\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - O - S\) \(D\). સલ્ફ્યુરસ એસિડ \(IV\). બે \(S - OH\),બે \(S = O\) NEET 2023 Medium - ઑસ્ટિઇક્થીસ વર્ગમાં સમાવિષ્ટ માછલીઓનો સમૂહ પસંદ કરો :NEET 2026 Easy
- આમાંથી કયો ઓપેરોનનો ભાગ નથી ?NEET 2018 Medium
- નીચે પૈકીનો કયો રોગ ઓટો ઈમ્યુન ડિસીઝ નથી ?NEET 2018 Medium