ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion

એક છોકરી ચાલુ બસે,બસની ગતિની દિશામાં થોડીક આગળ તરફ ઝુકીને નીચે કુદકો મારે છે. તે પડે છે. \((a)\) બરફની સીટ પર \((b) \) ગુંદરવાળા ભાગ પર

  1. A બંને કિસ્સા \( (a) \) અને \((b) \) તે આગળ તરફ પડશે.
  2. B બંને કિસ્સા \((a)\)  અને \((b)\) તે પાછળ તરફ પડશે.
  3. C કિસ્સા \((a) \) માં તે આગળ તરફ પડશે, અને કિસ્સા \( (b)\)  માં તે પાછળ તરફ પડશે.
  4. D કિસ્સા \( (a) \) માં તે પાછળ તરફ પડશે, અને કિસ્સા \((b)\)  માં તે આગળ તરફ પડશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને કિસ્સા \( (a) \) અને \((b) \) તે આગળ તરફ પડશે.

Step-by-step Solution

Detailed explanation

Her leg becomes still at the patch of glue but her leg cannot move forward while her head moves forward due to inertia of motion. Hence, she falls forward.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app