NEET · Physics · STD 11 - 9.1 fluid mechanics
એક બેરોમિટરમાં \(760 \;kg / m ^{3}\) ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર \(76 \;cm\) અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ (\(m\) માં) શોધો (મરકયુરીની ઘનતા \(\left.=13600 \;kg / m ^{3}\right)\)
- A \(0.76\)
- B \(1.36\)
- C \(13.6\)
- D \(136\)
Answer & Solution
Correct Answer
(C) \(13.6\)
Step-by-step Solution
Detailed explanation
Pressure, \(P=h d g\) Reading of mercury barometer, \(h=76 cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે \( 40 \;cm\) અને \( 4\; cm \) છે. ઓબ્જેકિટવથી \(200 \; cm\) દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર (\(cm\) માં) કેટલું હોવું જોઇએ?NEET 2016 Medium
- \(200\, cm\) લંબાઈ અને \(500\, g\) દળ ધરાવતા એકસમાન સળિયાને \(40\, cm\) નિશાન આગળથી ફાચર \((wedge)\) પર સંતુલિત કરવામાં આવેલ છે. \(2\, kg\) ના દળને સળિયાથી \(20\, cm\) અંતરે અને બીજા અજ્ઞાત દળ \(m\) ને સળિયાથી \(160\, cm\) નિશાની આગળથી લટકાવવામાં આવેલ છે, આકૃત્તિ જુઓ. \(m\) નું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલન સ્થિતિમાં રહે. \(\left({g}=10\; m/{s}^{2}\right)\)
NEET 2021 Medium - \(R \) ત્રિજયાની શિરોલંબ લૂપમાં \(m\) દ્રવ્યમાનના કોઇ પદાર્થને કેટલા લઘુતમ વેગથી દાખલ કરાવવો જોઇએ કે જેથી તે લૂપમાં સંપૂર્ણ દાખલ થઇ શકે?NEET 2016 Medium
- ટ્રાન્ઝિસ્ટર ક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2020 Easy
- દરેકની સમાન કેન્દ્રલંબાઇ \(f\) વાળા કાચ \(\left( {{\mu _g} = \frac{3}{2}} \right)\) ના સમ બર્હિગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલાં છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં પાણી (\({\mu _w} = \frac{4}{3}\)) ભરેલું છે. આ સંયોજનની કેન્દ્રલંબાઇ કેટલી હશે?NEET 2016 Hard
- જો પ્રકાશનો કોઈ માધ્યમમાંથી હવા તરફનો પૂર્ણઆંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણ \(45^{\circ}\) હોય તો માધ્યમમાં પ્રકાશનો વેગ શોધોNEET 2020 Medium
More PYQs from NEET
- પક્ષીઓની પાંખો અને કીટકોની પાંખો …….NEET 2015 Medium
- \(n = 3\) અને \(l = 1\) કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે?NEET 2016 Medium
- કોઈ ચોકકસ પ્રક્રિયા માટે સંતુલન આચળાંકનું મુલ્ય \(1.6 \times 10^{12}\) તો સંતુલન પ્રણાલી ...... ધરાવશે.NEET 2015 Easy
- નીચેના પૈકી ક્યો ધટક સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે ?NEET 2014 Medium
- એક કાર્બન અવરોધકનો વર્ણા સંકેત \((colour\,code)\) પરથી અવરોધ \((22000 \pm 5 \%)\,\Omega\) શોધવામાં આવે છે. ત્રીજા પટ્ટાનો રંગ \(......\) હોવો જોઈએ.NEET 2023 Easy
- કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચNEET 2018 Easy