NEET · Physics · STD 12 - 3. current electricity
એક અવરોધકને 12 V emf અને 2 Ω આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. જો પરિપથમાં પ્રવાહ 0.6 A હોય, તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ છે :
- A 10 V
- B 1.2 V
- C 12 V
- D 10.8 V
Answer & Solution
Correct Answer
(D) 10.8 V
Step-by-step Solution
Detailed explanation
(D) 10.8V
પરિપથમાં વિદ્યુતભાર મુક્ત કરતી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ \(V\) નીચેના સંબંધ દ્વારા અપાય છે:
\(V=E-I r\)
આપેલ કિંમતો \(E=12 V, r=2 \Omega\), અને \(I=0.6 A\) ને મુકતા :
\(V=12-(0.6 \times 2)\)
\(V=12-1.2\)
\(V=10.8 V\)
પરિપથમાં વિદ્યુતભાર મુક્ત કરતી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ \(V\) નીચેના સંબંધ દ્વારા અપાય છે:
\(V=E-I r\)
આપેલ કિંમતો \(E=12 V, r=2 \Omega\), અને \(I=0.6 A\) ને મુકતા :
\(V=12-(0.6 \times 2)\)
\(V=12-1.2\)
\(V=10.8 V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં, છેડા \(A\) અને છેડા \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા . . . . . . .છે
NEET 2024 Medium - \(M\) દ્રવ્યમાન તથા \(R\) ત્રિજયાની એક તકતી પર \(R\) વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે, કે જેથી તેનો પરિઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકીના ભાગનો, તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શું થશે?NEET 2016 Hard
- પ્રકાશના ક્યાં રંગની તરંગ લંબાઈ મહત્તમ છે?NEET 2019 Easy
- ટ્રાન્ઝિસ્ટર ક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2020 Easy
- \(1 \,m\) લંબાઈના \(20\) આરા આવેલા હોય તેવા એક પૈડુ \(0.4 \,G\) ચુંબકીય ક્ષેત્રને લંબ રહીને \(120 \;rpm\) ની ઝડપે ભ્રમણ કરે તો તેના કેન્દ્ર અને પરિધ વચ્ચેનો \(emf\) શોધો \(\left(1\; G =10^{-4} \;T \right)\)NEET 2020 Medium
- રિડબર્ગ અચળાંકનું મૂલ્ય \(10^7\;m^{-1}\) આપેલ છે. હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની અંતિમ રેખાની તરંગ સંખ્યા કેટલી થશે?NEET 2016 Medium
More PYQs from NEET
- ખોટું વિધાન નક્કી કરો.NEET 2016 Medium
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow\) નીપજો માટે, \(A\)ની પ્રારંભિક સાંદ્રતા \(0.1\,M\) છે, જે \(5\) મિનિટો પછી \(0.001 \,M\) થાય છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક \(min ^{-1}\)માં શોધો.NEET 2022 Medium
- બેક્ટેરિયામાં કણાભસૂત્રનું કાર્ય કઈ રચનાઓ કરે છે?NEET 2014 Medium
- સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે?NEET 2014 Medium
- લેન્થેનોઈડ આયનોના યુગ્મ કે જે પ્રતિચુંબકીય છે તે -NEET 2024 Medium
- રોગોની અસરકારક સારવાર કરવા માટે તેનું વહેલું નિદાન અને તેની રોગદેહધર્મવિદ્યા સમજવી ખૂવજ જરૂરી છે. નીચેનામાંથી કઈ આણ્વિક નિદાન પધ્ધતિ વહેલી જાણકારી માટેની છે ?NEET 2021 Medium