NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
એક અંતગર્ત અર્ધવાહકમાંથી \(N\)- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છે
- A જર્મેનિયમ
- B ફૉસ્ફરસ
- C એલ્યુમિનિયમ
- D સિલ્વર
Answer & Solution
Correct Answer
(B) ફૉસ્ફરસ
Step-by-step Solution
Detailed explanation
When intrinsic semiconductor (Si or Ge) is doped with a pentavalent element, e.g. \(\begin{array}{ll}\text { phosphorus }( P ), & \text { a n-type extrinsic }\end{array}\) semiconductor is created because
pentavalent dopant donates one extra electron for conduction.
pentavalent dopant donates one extra electron for conduction.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે એકસરખા વિદ્યુતભારિત વાહક ગોળાઓ \(A\) અને \(B\) ના કેન્દ્રો ચોક્કસ અંતરે અલગ રાખેલા છે. દરેક ગોળા પરનો વિદ્યુતભાર \(q\) છે અને તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ \(F\) છે. એક ત્રીજો એકસરખો વિદ્યુતભાર રહિત વાહક ગોળો સૌપ્રથમ ગોળા \(A\) ના સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી \(B\) ના સંપર્કમાં અને છેલ્લે બંનેથી દૂર કરવામાં આવે છે. ગોળાઓ \(A\) અને \(B\) વચ્ચેનું નવું અપાકર્ષણ બળ નીચેનામાંથી કયું હશે? (\(A\) અને \(B\) ની ત્રિજ્યાઓ વિભાજન અંતરની સરખામણીમાં નગણ્ય છે જેથી તેમની વચ્ચેના બળની ગણતરી કરવા માટે તેમને બિંદુવત વિદ્યુતભારો ગણી શકાય)NEET 2025 Easy
- એક અવરોધકને 12 V emf અને 2 Ω આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. જો પરિપથમાં પ્રવાહ 0.6 A હોય, તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ છે :NEET 2026 Easy
- એક બોલને ઉર્ધ્વદિશા સાથે \(60^{\circ}\) ના કોણો, \(10\,ms ^{-1}\) ના વેગથી ફેકવામાં (પ્રક્ષિપ્ત) કરવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ \(............... ms ^{-1}\) હશે.NEET 2022 Medium
- \(30 \,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી \(60\, cm\) અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી \(40\, cm\) અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ \(....\) અંતરે રચાશે.
NEET 2021 Hard - એક ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદીતા \(5 \,div/mA\) અને વોલ્ટેજ સંવેદિતા (કોણીય આવર્તન પ્રતિ એકમ વોલ્ટેજ) \(20 \,div/V \) છે. આ ગેલ્વેનોમીટરનો અવરોધ ................. \(\Omega\) છે.NEET 2018 Medium
- આપેલ પરિપથમાં, છેડા \(A\) અને છેડા \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા . . . . . . .છે
NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેના ઉપકરણોમાંથી ક્યામાં એડી-પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી?NEET 2019 Easy
- \(16\) ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવેNEET 2016 Medium
- જો \('+'\) નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, \('-'\) નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને \('0'\) નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો \('+'\) અને \('-'\) દર્શાવેલ હોયNEET 2016 Medium
- મહતમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવતું મિશ્રણ કયું છે?NEET 2019 Easy
- એક રમતવીર (એથલેટ) નું ટાઈડલ વોલ્યુમ અને એકસપાઈરેટરી વોલ્યુમ અનુક્રમે \(500\, mL\) અને \(1000\, mL\) છે. જો રેસિડ્યુઅલ વોલ્યુમ \(1200\, mL\) હોય તો, તેની એક્સપાઈરેટરી કેપેસીટી કેટલી હશે ?NEET 2019 Hard
- મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(2.0 \times 10^{10} Hz\) આવૃતિના અને \(48\,Vm ^{-1}\) કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર \(......\) હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ \(=3 \times 10^8\,m s ^{-1}\) )NEET 2023 Easy