ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 10. Wave optics

એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર-કોણે આપાત થાય છે, તો. . . . .

  1. A વક્રીભૂત પ્રકાશ સંપૂર્ણ રીતે ધ્રુવીભૂત હશે.
  2. B બંને પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશ સંપૂર્હાપણે ધ્રુવીભૂત હશે.
  3. C પરાવર્તિત પ્રકાશ સંપુર્ણપણે ધ્રુવીભૂત પરંતુ વક્રીભૂત પ્રકાશ અંશતઃ ધ્રુવીભૂત હશે.
  4. D પરાવર્તિત પ્રકાશ અંશતઃ ધ્રુવીભૂત હશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) પરાવર્તિત પ્રકાશ સંપુર્ણપણે ધ્રુવીભૂત પરંતુ વક્રીભૂત પ્રકાશ અંશતઃ ધ્રુવીભૂત હશે.

Step-by-step Solution

Detailed explanation

According to Brewster's law, reflected rays are completely polarized and refracted rays are partially polarized.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app